GRD Bharti 2023: ગુજરાત પોલીસમાં 8 પાસ માટે ગ્રામ રક્ષક દળની ભરતી, 600+ જગ્યાઓ પર સીધી નોકરી

GRD Bharti 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત પોલીસમાં 8 પાસ માટે ગ્રામ રક્ષક દળની 600+ જગ્યાઓ પર સીધી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GRD Bharti 2023
GRD Bharti 2023: ગુજરાત પોલીસમાં 8 પાસ માટે ગ્રામ રક્ષક દળની ભરતી, 600+ જગ્યાઓ પર સીધી નોકરી 2

GRD Bharti 2023

સંસ્થાનું નામગ્રામ રક્ષક દળ (GRD Bharti 2023)
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27 જુલાઈ, 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 ઓગસ્ટ, 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકpolice.gujarat.gov.in

ગુજરાત પોલીસમાં 8 પાસ માટે ગ્રામ રક્ષક દળની ભરતી

GRD Bharti 2023 Important Date: આ ભરતીની નોટિફિકેશન ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 ઓગસ્ટ 2023 છે.

ગુજરાત પોલિસીમાં ભરતી માટે લાયકાત

GRD Bharti 2023 Education Qualification: મિત્રો, ગ્રામ રક્ષક દળની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.

ગુજરાત પોલિસીમાં ભરતી માટે વયમર્યાદા

GRD Bharti 2023 Age Limit: જી.આર.ડી/એસ.આર.ડી ની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ છે.

ગુજરાત પોલિસીમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

GRD Bharti 2023 Selection Process: પોલીસ વિભાગની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • શારીરિક કસોટી
  • ઇન્ટરવ્યૂ

ગુજરાત પોલિસીમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • તથા અન્ય

ગુજરાત પોલિસીમાં ભરતી માટે પગાર ધોરણ

ગ્રામ રક્ષક દળનીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને દરરોજ 300 રૂપિયા એટલે કે માસિક 9000 રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવી શકે છે.

ગુજરાત પોલિસીમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી કરવાનું સરનામું ભરૂચનું કોઈપણ પોલીસ સ્ટેશન છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

નોકરીની નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

આ ગ્રામ રક્ષક દળની ભરતી ક્યાં જિલ્લા માટે છે ?

આ ભરતી ભરૂચ જિલ્લા માટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!