HDFC Bank Bharti 2023: HDFC ભરતી 2023, HDFC બેંક એ ખાનગી સેકટરની મોટી બેંક છે. જેમા ઘણા યુવાનો જોડાઇને પોતાની કારકિર્દી બનાવી ચૂકયા છે. HDFC બેંકમા નોકરીઓ માટે પગાર ધોરણ પણ સારુ હોય છે. HDFC Bank Bharti 2023 તમે જો બેંક મા જોડાઇને કારકીર્દી બનાવવા માંગતા હોય તો એચડીએફસી બેંક એક સારો વિકલ્પ રહેશે. તમે જો નિયત લાયકાત ધરાવતા હોઇ અને તે પ્રકરની કામગીરીમા નિપુણતા ધરાવતા હોય તો HDFC બેંક ઘણી સારા પગારની નોકરીઓ ઓફર કરી રહિ છે.

HDFC Bank Bharti 2023
બેંક નું નામ | HDFC BANK |
સેકટર | બેન્કિંગ તથા નાણાકીય સેવાઓ |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | પોસ્ટ મુજબ અલગ અલગ |
વેબસાઈટ | hdfcbank.com |
HDFC બેન્કમાં બમ્પર ભરતી 12551 જગ્યાઓ માટે
HDFC ની આ વીવીધ ભરતીઓ માટે આ ભરતી નુ નોટિફિકેશન HDFC બેંક દ્વારા 25 જાન્યુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીવીધ પોસ્ટ મુજબ અલગ અલગ છે. જેથી તમે જે પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગતા હોય તેની છેલ્લી તારીખ જોઇને વહેલી તકે અરજી કરી દેવી જોઇએ.
પોસ્ટનું નામ
HDFC બેંકમા નોટિફિકેશનમાં જણાવ્યા અલગ અલગ વીવીધ પોસ્ટ માટે ભરતી આવેલી છે. જે મુખ્ય નીચે મુજબ છે. એડમિનિસ્ટ્રેશન,
- એનાલિટિક્સ ઓફિસર
- આસિસ્ટન્ટ મેનેજર
- બ્રાન્ચ મેનેજર
- બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
- ક્લાર્ક, કલેકશન
- ઓફિસર, કસ્ટમર
- રિલેશનશિપ મેનેજર
- કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
- એક્સપર્ટ ઓફિસર
- ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર
- જનરલ મેનેજર
- હેડ ઓફ ઓપેરશન
- મેનેજર, નેટવર્ક એન્જીનીયર
- પ્રોબેશનરી ઓફિસર
- રિકવરી ઓફિસર
- તથા અન્ય પોસ્ટ
12551 જગ્યાઓ માટે ભરતી
હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એટલે કે એચડીએફસી બેંક દ્વારા આખા ભારતમાં કુલ 12551 જગ્યાઓ ભરવા માટે ભરતી કરવામાં આવી રહી છે.
HDFC Bank Bharti 2023 લાયકાત
HDFC બેંક ની આ ભરતી માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ શેક્ષણિક લાયકાત રાખવામા આવી છે જેમાં 10 પાસ, 12 પાસ, સ્નાતક તથા અનુસ્નાતકનો સમાવેશ થાય છે. તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે ભરતીને લગતી તમામ માહિતી તમે ઓફીસીયલ નોટીફીકેશનમા જોઇ શકો છો.
પસંદગી પ્રક્રિયા
દરેક પોસ્ટ માટે અલગ અલગ સીલેકશન પ્રોસેસ છે. અરજી કર્યા બાદ અરજદારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા કરવામાં આવશે.
નોકરીનું સ્થળ
HDFC બેંક ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે નોકરીનું સ્થળ અલગ અલગ છે. ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ગુજરાતનું કોઈ શહેર છે તો ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ભારતના અન્ય શહેર પણ છે. HDFC બેંક ની ની ઓફીસીયલ સાઇટ પર તમે શહેરવાઇઝ બહાર પડતી નોકરીઓ પણ સર્ચ કરી શકો છો.
HDFC Bank Bharti 2023 માટે અરજી કેમ કરવી?
- HDFC બેંક ની ભરતી માટે અરજી કરતી વખતે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
- હવે HDFC બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.hdfcbank.com/ અથવા https://hdfcbankcareers.hirealchemy.com/ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જવાનુ રહેશેઅને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક જરુરી ડિટેઇલ સબમીટ કરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- બધી માહિતી બરોબર ભરેલી હોય તો ફોર્મ સબમીટ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
HDFC Bank Bharti 2023 નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
-
HDFC Bank માં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે ?
12551 જગ્યાઓ
Yes
Hii
Job
Yes
Hy
Yes
Job
Yas
Yes
Ha
I am interested
..
Banking careers jobs
Rabari AjayBhai bababhai
I am interested
Hi
Hello
Ha OK
Hi
Nice job
Job
Yes
Hii
23 April 2023 12:45 pm
how to apply sir for the job?
Yes
Job
Job mitengi kya
Professional job
Yas
Savli
I already work in bandhan Bank as a teller profile
I have 9 month experience in banking job
Ashaben Vaghela
Nokari
Job