google news

Junior Clerk Answer Key 2023: જુનિયર ક્લાર્ક આન્સર કી, અહીંથી જુઓ PDF

Junior Clerk Answer Key 2023: ગુજરાત પંચાયત સર્વિસ સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 9 એપ્રિલ ના રોજ યોજવામાં આવેલ હતી. આજે જુનિયર ક્લાર્ક પરીક્ષાની આન્સર કી જાહેર થવાની છે. તેથી જુનિયર ક્લાર્ક આન્સર કી ની વિશે માહિતી મેળવીએ. પરીક્ષા તારીખ 09-04-2023 આયોજન કરવામાં આવ્યું હતું.

Junior Clerk Answer Key 2023
Junior Clerk Answer Key 2023: જુનિયર ક્લાર્ક આન્સર કી, અહીંથી જુઓ PDF 2

Junior Clerk Answer Key 2023

જાહેરાત ક્રમાંક૧૨/૨૦૨૧-૨૨
પોસ્ટ ટાઈટલJunior Clerk Answer Key 2023
પોસ્ટ નામજુનિયર ક્લાર્ક આન્સર કી
પોસ્ટજુનીયર ક્લાર્ક (વહીવટી/હિસાબી)
કુલ જગ્યા1100+
તલાટી પરીક્ષા તારીખ 202309-04-2023
સત્તાવાર વેબ સાઈટgpssb.gujarat.gov.in

જુનિયર ક્લાર્ક આન્સર કી

OJAS GPSSB જુનિયર ક્લાર્ક આન્સર કી 2023 (જુનિયર ક્લાર્ક / એકાઉન્ટ ક્લાર્ક) માટે શોધ કરી રહેલા ઉમેદવારો યોગ્ય જગ્યાએ છે. તેથી, ઉમેદવારોએ આ GPSSB જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર સોલ્યુશન 2023 જાણવા માટે અન્ય સાઇટ પર સમય બગાડવો નહીં. GPSSB Junior Clerk Answer Key 2023 લિંક ટૂંક સમયમાં નીચેના પેજ OJAS ભારતી પર ઉપલબ્ધ છે.

જુનિયર ક્લાર્ક પેપર સોલ્યુશન 2023


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આજ રોજ તારીખ 9 એપ્રિલ ના 12:30 થી 1:30 દરમિયાન યોજાશે, જેની પ્રોવિઝનલ આન્સવેર કી GPSSB દ્વારા ઓફિસિયલ સાઈટ પર 7 દિવસ માં મુકાશે. પરંતુ અહીં અમે Junior Clerk Paper Solution 2023 આજે સાંજ સુધી અમારી ટીમ દ્વારા સોલ્વ કરી અહીં મુકવામાં આવશે.

નોંધ :- આ આર્ટિકલ ફક્ત તમને માહિતી મેળવી તે હેતુસર લખવામાં આવેલ છે, વધું માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ જોઈ શકો છો.

Junior Clerk Answer Key 2023અહીં ક્લિક કરો
જુનિયર ક્લાર્ક પેપર સોલ્યુશન 2023અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

જુનિયર ક્લાર્ક આન્સર કી વેબસાઈટ કઈ છે?

gpssb.gujarat.gov.in

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો