google news

Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના 2023, ઓનલાઇન ફોર્મ ભરો

Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂા. ૧,૫૦,૦૦૦/- સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન/ઓજા૨ના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in ૫૨ તા. ૧-૦૪-૨૦૨૩ થી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Manav Kalyan Yojana 2023

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના 2023
હેઠળગુજરાત રાજ્ય સરકાર
નાણાંકીય સહાયતા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં
ઊંમર મર્યાદા૧૬ વર્ષ થી ૬૦ વર્ષ
વિભાગનું નામકમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ
વેબસાઈટe-kutir.gujarat.gov.in

માનવ કલ્યાણ યોજના 2023

આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૨૮ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને (Manav Kalyan Yojana 2023) શહેરી વિસ્‍તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્‍યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે.

Manav Kalyan Yojana 2023
માનવ કલ્યાણ યોજના 2023

યોજનાની પાત્રતા

  • ઉંમર:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ.
  • ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

મળવા પાત્ર ટૂલકીટસના નામ

ક્રમ નંટુલકીટ્સનું નામ
કડીયાકામ
સેન્ટીંગ કામ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
મોચી કામ
ભરત કામ
દરજી કામ
કુંભારી કામ
વિવિધ પ્રકારની ફેરી
પ્લ્બર
૧૦બ્યુટી પાર્લર
૧૧ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
૧રખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
૧૩સુથારી કામ
૧૪ધોબી કામ
૧પસાવરણી સુપડા બનાવનાર
૧૬દુધ-દહીં વેચનાર
૧૭માછલી વેચનાર
૧૮પાપડ બનાવટ
૧૯અથાણાં બનાવટ
ર૦ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
૨૧પંચર કીટ
૨૨ફલોરમીલ
૨૩મસાલા મીલ
૨૪રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
૨૫મોબાઇલ રીપેરીંગ
૨૬પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
૨૭હેર કટીંગ (વાળંદ કામ)

માનવ કલ્યાણ યોજના 2023 માટે જરૂરી દસ્તાવેજો

માનવ કલ્યાણ યોજના માટે અરજી કરવા માટે, અરજદાર પાસે નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક છે:

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ)
  • અરજદારના જાતી નો દાખલો
  • વાર્ષિક આવકનો દાખલો
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા
  • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
  • એકરારનામું

માનવ કલ્યાણ યોજના 2023 માટે કેવી રીતે અરજી કરવી

Manav Kalyan Yojana 2023 માટે અરજી કરવા માટે, નીચેના પગલાંઓ અનુસરો

  • Step 1 : સૌપ્રથમ તમારે સતાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
  • Step 2 : ત્યાર બાદ તમારે તે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. For New Individual Registration પર ક્લિક કરવાનું રહેશે. તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
  • Step 3 : રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારા ઇમેઇલ આઇડી પર id password આવી જશે અને પછી લોગીન કરવાનું રહેશે.
  • Step 4 : લોગીન થયા બાદ તમારે બધી વિગતો ભરવાની રહેશે.
  • Step 5 : બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ Submit કરવાનું રહેશે અને ત્યાર બાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે.

માનવ કલ્યાણ યોજના નોટિફિકેશનઅહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Offline)અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Online)અહીં ક્લિક કરો
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
Manav Kalyan Yojana 2023 – ટુલકીટ્સઅહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજનાનો 2023 ઠરાવ – તા: ૧૨-૧-૨૦૧૬અહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો FAQs

પ્રશ્ન: માનવ કલ્યાણ યોજનાનો 2023 હેતુ શું છે ?

જવાબ: પછાત જાતિ અને ગરીબ સમુદાયના આર્થિક વિકાસ અને વિકાસ માટે સહાય પૂરી પાડવી

પ્રશ્ન: માનવ કલ્યાણ યોજના 2023 માટે કોણ અરજી કરી શકે છે ?

જવાબ: માનવ કલ્યાણ યોજના માટે પાત્ર બનવા માટે, તમે ગુજરાતના રહેવાસી હોવ, 16 થી 60 વર્ષની વચ્ચે હોવ અને ગરીબી રેખા નીચે (BPL) કાર્ડ ધરાવતું હોવ. તમારી માસિક આવક 15,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

પ્રશ્ન: Manav Kalyan Yojana 2023 છેલ્લી તારીખ કઈ છે ?

જવાબ: માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે અરજદારે 15/05/2022 સુધીમાં ઓનલાઇન ઈ કુટિર પોર્ટલ પર અરજી કરવાની રહેશે

પ્રશ્ન: Manav Kalyan Yojana 2023 નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?

જવાબ: માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે e-kutir.gujarat.gov.in પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

58 thoughts on “Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના 2023, ઓનલાઇન ફોર્મ ભરો”

  1. Free Silai Machine Yojana: ફ્રી સિલાઈ મશીન યોજના 2023, યોજનાની માહિતી જુઓ – SocioEducations

    Reply
    • સર મારે પણ ઇન્ટરલોક મશીન ની જરૂર છે ફોલ ટીચ માટે તો મહેરબાની કરીને મારી અરજ સ્વીકારજો
      Rashmika ben.c padhiyar
      Mo : 9979336907
      હું હાઉસ વાઈફ છું

      Reply
  2. સર.મારે સીલાઈ મશીન ની જરુર છે.મારુ નામ શૈલેષ જેઠવા.મો.નં.9998235624.ભાયલી.વડોદરા.પીન કોડ.391410.

    Reply
  3. दरजि काम करु शू मारे सिलाई मशीन नि जरूर से ओवरलॉक मशीन टेबल कातर दर्जी काम नहीं बनती वस्तु

    Reply
  4. मेरा नाम चुइया भारती है
    मेरे गांव का नाम समाघोघा है
    हमारे घर की मासिक आवक ९०००हजार है
    हम घर में कुल ७सभ्य है

    Reply
  5. मेरा नाम भारती है
    में १८साल की हु। मेरे गांव का नाम समाघोघ है
    हम गर में कुल ७सभ्य है
    मासिक आवक ९०००है

    Reply
  6. મારું નામ અમરનાથ ચાવડા છે હું જુનાગઢ દોલતપરા ગામમાં રહું છું દરજી કામ કરું છું હું જતીએ મોચી 18 વર્ષથી દરજી કામ કરું છું મારી ઉંમર 38 વર્ષ છે ઘરે દરજી કામ કરું છું

    Reply
  7. મી બ્યુટી પાર્લર સીખે લઈ છું પણ મારા મમ્મી પપ્પા પરિસ્થિતિ ખરાબ છે એટલે મને પોતાનો ધંધો નથી કરી શકતી તો તમારા થી મારી દીલ થી રકવેસટ છે

    Reply
  8. મી બ્યુટી પાર્લર સીખે લઈ છું પણ મારા મમ્મી પપ્પા પરિસ્થિતિ ખરાબ છે એટલે મને પોતાનો ધંધો નથી કરી શકતી તો તમારા થી મારી દીલ થી રકવેસટ છે
    9016041244

    Reply
  9. મી બ્યુટી પાર્લર સીખે લઈ છું પણ મારા મમ્મી પપ્પા પરિસ્થિતિ ખરાબ છે એટલે મને પોતાનો ધંધો નથી કરી શકતી તો તમારા થી મારી દીલ થી રકવેસટ છે_8780239582

    Reply
  10. Mari condition sahi nathi mara balko ne fees bharva mate hu selai kam sekhi hati pr mare pase silae machine nathi pls tamre madd thi mari ane maru balkonu fees bhari saky che

    Reply

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો