MDM Navsari Recruitment 2023: MDM નવસારી ભરતી 2023, તમામ માહિતી અહીંથી જુઓ

MDM Navsari Recruitment 2023: MDM નવસારી ભરતી 2023, મધ્યાહન ભોજન યોજના શાખા નવસારી દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જીલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારીત જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

MDM Navsari Recruitment 2023
MDM નવસારી ભરતી 2023

MDM Navsari Recruitment 2023

પોસ્ટ ટાઈટલMDM Navsari Recruitment 2023
પોસ્ટનું નામજિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર
MDM તાલુકા સુપરવાઈઝર
કુલ જગ્યા07
સ્થળનવસારી
વિભાગમધ્યાહન ભોજન વિભાગ નવસારી
અરજી પ્રકારઓફલાઈન

MDM નવસારી ભરતી 2023

નવસારી જીલ્લામાં મધ્યાહન ભોજના યોજના અંતર્ગત 07 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

મધ્યાહન ભોજન યોજના નવસારી ભરતી 2023


મધ્યાહન ભોજન યોજનામાં જીલ્લા કક્ષાએ જીલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝરની જગ્યાઓ 11 માસના કરારના ધોરણે ભરતી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેની ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

પોસ્ટ નામજગ્યા
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર01
MDM તાલુકા સુપરવાઇઝર06

વય મર્યાદા


અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહી અને 58 વર્ષથી વધુ નહી.

પગાર ધોરણ

પોસ્ટ નામમાસિક મહેનતાણું
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરરૂ. 10,000/- ફિક્સ
MDM તાલુકા સુપરવાઇઝરરૂ. 15,000/- ફિક્સ

તમામ ઉમેદવારોને અરજીનો નમુનો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ તેમજ અન્ય જરૂરી વિગતો https://navsari.gujarat.gov.in વેબસાઇટ પર જોવા અથવા નાયબ કલેકટરશ્રી, મધ્યાહ્ન ભોજન યોજના, જીલ્લા સેવા સદન, ત્રીજા માળે, કાલીયાવાડી, નવસારીની કચેરીથી રૂબરૂ મેળવી લેવા જણાવવામાં આવે છે.

MDM Navsari Recruitment 2023: નમુના મુજબની અરજી કરવાની સમયમર્યાદા તારીખ 27-02-2023 થી તારીખ 13-03-2023 સાંજે 18:00 કલાક સુધીમાં ઉમેદવારને તેમની અરજી સાદી ટપાલથી, રજીસ્ટર એ.ડી. કે સ્પીડ પોસ્ટથી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહી.

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી કલેકટર કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ / પ્રમાણપત્રની ચકાસણી માટે નાયબ કલેકટરશ્રી, મ.ભો.યો. દ્વારા લેખિત / ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે.

અરજી મોકલવાનું સરનામું

નાયબ કલેકટરશ્રી,
મધ્યાહ્ન ભોજન યોજના,
ત્રીજો માળ,
કલેકટર કચેરી,
જીલ્લા સેવા સદન,
કાલીયાવાડી, નવસારી.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી ફોર્મઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

  1. MDM Navsari Recruitment 2023 દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી પ્રસિદ્ધ કરેલ છે?

    કુલ 7 જગ્યાઓ માટે

  2. MDM Navsari ભરતી 2023 કઈ કઈ પોસ્ટ છે?

    જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને MDM તાલુકા સુપરવાઇઝર

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!