MS POWER POINT એમ.એસ. પાવર પોઇન્ટ વિષે સંપૂર્ણ માહિતી, 3 પ્રકારનાં નેટવર્ક છે.

પ્રેઝન્ટેશન અને ડોકયુમેન્ટ વચ્ચે તફાવત MS Power Point થી તમે તમારા પ્રેઝન્ટેશન ના વિષય વસ્તુને લખાણ ટાઈપ કરી, ચિત્રો / અવાજો અને એનીમેશન (હલનચલન) દાખલ…

MS POWER POINT એમ.એસ. પાવર પોઇન્ટ વિષે સંપૂર્ણ માહિતી, 3 પ્રકારનાં નેટવર્ક છે.

પ્રેઝન્ટેશન અને ડોકયુમેન્ટ વચ્ચે તફાવત MS Power Point થી તમે તમારા પ્રેઝન્ટેશન ના વિષય વસ્તુને લખાણ ટાઈપ કરી, ચિત્રો / અવાજો અને એનીમેશન (હલનચલન) દાખલ કરી બનાવી શકો છો તે ચિત્રો અને અવાજોની ગેલેરી (સંગ્રહ) પણ આપે છે. Power Point તેની અંદરના વ્યવસાયિક ડિઝાઈનના તત્વો જેવા કે Auto Layouts અને Presentation template (નમૂના) પૂરા પાડીને કોઈપણ પ્રેઝન્ટેશનની રચના બનાવે છે. તમે જુદા જુદા પ્રેક્ષકો માટે જુદી જુદી પ્રકારનાં પ્રેઝન્ટેશન પણ બનાવી શકો છો. તમે તમારું વિષયવસ્તુ લખાણ આધારિત આઉટલાઈન વ્યુ અથવા ડિઝાઈન આધારીત સ્લાઈડ વ્યુમાં બનાવો છો. Power Point માં તમારા શો નો પ્રિવ્યુ જોઈ શકો છો, ઓન – સ્કીન સ્પેશિયલ ઈફેકટસ ઉમેરી શકો છો અને દરેક સ્લાઈડનાં ટાઈમનું રિહર્સલ કરી શકો છો.Power Point ફાઈલનું એકસ્ટ્રેશન (ફાઈલ પાછળ લાગતી ફાઈલનાં પ્રકારની ઓળખ) .ppt હોય છે.વર્ડ પ્રોસેસર એક સોફટવેર પેકેજ છે જે તમને ડોક્યુમેન્ટ બનાવવા અને તેમાં સુધારા વધારા કરવામાં મદદ કરે છે. ડોક્યુમેન્ટ બનાવવામાં કોમ્પ્યુટરની ઈન્ટરનલ મેમરીમાં ટાઈપ કરવાનો અને તેને ડિસ્ક પર લખી સાચવવાનો સમાવેશ થાય છે. ડોક્યુમેન્ટને સુધારા વધારા કરવામાં જોડણીની ભૂલો હોય તો સુધારવાનો અને શબ્દો, વાથી અથવા કકરાઓ દૂર કરવા અને ખસેડવાનો સમાવેશ થાય છે. વર્ડની ફાઈલનું એકસ્ટેન્શન .doc હોય છે.

MS Power Point

Slide show વાપરવો

આ વિકલ્પથી ફુલ સ્ક્રીન મોડમાં સ્લાઈડ દેખાડી શકીએ છીએ.Slide show મેનુમાં Setup show વિકલ્પમાં પસંદ કરેલ વિકલ્પ મુજબ slide દર્શાવાય છે.

Slide sorter

Slide sorter દરેક સ્લાઈડનું નાનું ચિત્ર આપે છે આ View વાપરીને સ્લાઈડ સ્થિતિએથી બીજી સ્થિતિએ સ્લાઈડને પસંદ કરી ઘસડી જઈ શકાય છે. સ્લાઈડ જે ક્રમમાં પ્રેઝન્ટ આપવામાં આવે છે તેની પુનઃ ગોઠવણ કરી શકાય છે. દરેક સ્લાઈડની જમણા ખુણે તળીયા નજીક સ્લાઈડનો નંબર દેખાય છે. Slide sorter દર્શાવવા View મેનુમાંથી Slide વિકલ્પ પસંદ કરો.

કમ્પ્યુટર સંદેશા વ્યવહાર અને ઈટરનેટ (International Network)

ઈન્ટરનેટ એ આખા વિશ્વમાં જુદા જુદા નેટવર્કનાં જુદા જુદા પ્રકારનાં કેટલાક કમ્પ્યુટર્સ વચ્ચેનું આંતર જોડાણ છે તે અનેક નેટવર્કનું નેટવર્ક છે.ઈન્ટરનેટ તમારા યંત્રને જે વિશાળ પ્રકારની શકિતઓ આપે છે તે અદભુત છે. સમુદ્ર પાર વસેલા કોઈ વ્યક્તિને તેવું ન હતુ. ઇન્ટરનેટ સમગ્ર સેકન્ડની ગણતરીમાં ડેટા મોકલવો કે તેની પાસેથી ડેટા મેળવવો તે ઈન્ટરનેટની શોધ પહેલા વિચારાય માહિતીનાં રૂપાંતર અને ઉત્ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ પરિબળોને કારણે વિશ્વભરમાં માલસોએ ઈન્ટરનેટને તેમનાં વિકાસનાં પત તરીકે માન્યતા આપેલ છે.બીજી અન્ય કોઈ વિવિધતાથી વિપરીત ઈન્ટરનેટ સંદેશા વ્યવહારની શકિત દર્શાવે છે, ઈન્ટરનેટ માહિની પ્રૌદ્યોગિક ઉદ્યોગ પર મોટી અસર કરી રહેલ છે. માઈક્રોસોફ્ટ AT&T, Intel અને IBM જેવી કંપનીઓએ ઈન્ટરનેટ વડે તેમનો ધંધાની વ્યુહ રચના ઘડેલ છે.ઈન્ટરનેટ પેકેટ સ્વીચીંગ નેટવર્ક હોઈને ડેટાને નાના પેકેટમાં રૂપાંતરિત કરીને વહન કરવામાં આવે છે. ઈન્ટરનેટનાં કાર્યને અસરકારક બનાવવા જવાબદાર સોફટવેર TCP/IP છે. જેનો અર્થ Transnission control protocol Internet protocol થાય છે.

ઈન્ટરનેટ એક્સેસ કરવું (જોડાવું)

ઈન્ટરનેટનો વ્યવસ્થિત એકસેસ બે બાબતો પર આધારિત છે. વપરાશકારનું ઈન્ટરફેસ કનેકશન અને ઈન્સ્ટોલ કરેલ બ્રાઉઝ જુદા જુદા નેટવર્ક, જુદા જુદા પ્રકારની સેવાઓ અને જોડાણ પુરા પાડે છે. યુઝરે પસંદ કરેલ જોડાણનો પ્રકાર, યુઝર જે હેતુ માટે ઈન્ટરનેટ વાપરવા ઈચ્છે છે તેનાં પર આધાર રાખે છે. ઈન્ટરનેટ કનેકટીવીટીની સ્પીડ વાપરવામાં આવતા મોડેમ અને કમ્પ્યુટરનાં કન્ફીગરેશન પર આધારિત હોય છે. ઈન્ટરનેટનાં યુનિટ સપ્લાયરનાં મુખ્ય સર્વર પરનાં સંચાલન અને વિષય આધારિત ટ્રાફિકનાં ભારણથી પણ ઈન્ટરનેટને અસર પહોંચે છે. સ્પીડ Kilo bits per second (kbps) માં માપવામાં આવે છે જે સામાન્ય રીતે વાપરવામાં આવતાં સાપનનો Bandrate છે.

કમ્પ્યુટર નેટવર્ક, વાયરલેસ નેટવર્કનાં મૂળભૂત સિધ્ધાંતો(LAN, MAN, WAN)

Network એક અથવા એકથી વધુ કોમ્પ્યુટર્સ એક બીજા સાથે જોડાય અને એક બીજાને ડેટા અને માહિતીની આપલે કરતાં હોય ત્યારે તેને કમ્પ્યુટર્સનાં નેટવર્ક તરીકે ઓળખાય છે.Topologies of network . જે રીતે કમ્પ્યુટર્સ એક બીજા સાથે જોડાય છે એટલે કે નેટવર્કમાં જોડાય છે તેને Topologies of network કહે છે. તે નીચે મુજબ છે.

Types of network ત્રણ પ્રકારનાં નેટવર્ક છે.

  • LAN: LOCAL AREA NETWORK
  • MAN: METROPOLITAN AREA NETWORK
  • WAN: WIDE AREA NETWORK

Introduction to LAN,MAN

LAN ( local area network) કમ્પ્યુટર એક જ જગ્યાએ હોય છે અને કેબલ્સથી જોડાયેલા હોય છે.MAN (Metro Politan Area Network). MAN વિશાળ કમ્પ્યુટર નેટવર્ક છે જે સામાન્ય રીતે કેમ્પસ અને શહેરને આવરી લે છે. તે તેમનાં સ્થળોને જોડવા સામાન્ય રીતે વાયરલેસ આંતર માળખું અથવા ઓપ્ટિકલ ફાયબર જોડાણો વાપરે છે.MAN એ એવું નેટવર્ક છે જે ભૌગોલિક વિસ્તારમાં કમ્પ્યુટરર્સ સાથેનાં રીસોર્સનાં અથવા LAN થી મોટા પરંતુ WAN (wide urea network વીનાના વિસ્તારમાંના યુઝર્સને એક બીજા સાથે જોડે છે. આ શબ્દ શહેરમાં નેટવર્કને એકબીજા સાથે જોડીને એક જ વિશાળ નેટવર્ક બનાવવા માટે વપરાય છે. કેટલાક સ્થાનિક વિસ્તારનાં નેટવર્ક LAN ને બેકલોન લાયસન્સથી જોડીને એક બીજાની સાથે જોડવાનાં અર્થમાં પણ વપરાય છે.MAN નાં જુદા જુદા કદનાં ઉદાહરણો લંડન, ઈંગ્લેન્ડ, લોડર્સ, પોલેન્ડ, અને જીનીવા,સ્વીટઝરલેન્ડનાં મેટ્રોપોલિયન વિસ્તારોમાં જોવા મળે છે. કેટલીક વાર મોટી વિશ્વવિદ્યાલથી પણ તેમનાં નેટવર્કને વર્ણવવા આ શબ્દ વાપરે છે.

WAN (wide area network ) :- કમ્પ્યુટર્સ જુદા જુદા સ્થળે હોય છે અને ટેલીફોન લીકથી જોડાયેલા હોય છે. કમ્પ્યુટરને ટેલિફોન સિસ્ટમ સાથે જોડવા મોડેમ વાપરવાની જરુર પડશે.WAN એ કમ્પ્યુટરનું વિશાળ નેટવર્ક છે. આ નેટવર્ક વિશાળ ભૌગોલિક વિસ્તારોમાં અને સામાન્ય રીતે બે ચાર માઈલ્સ કે કેટલીક વાર હારો માઈલ્સને જોડે છે. WAN એ ઘણાં LAN ને એકત્ર કરીને પણ બનાવવામાં આવે છે જે ઘણાં નાના નેટવર્કને જેડીને એક વિશાળ નેટવર્ક બનાવે છે. WAN ઘણી વિશાળ કંપની અથવા સરકારી નેટવર્કનું બનેલું હોય જે દેશભરમાં અથવા વિશ્વભરમાં ફેલાયેલું હોય છે. નેટવર્ક માધ્યમ એ ખરેખર એક રસ્તો છે જેનાં પર ઈલેકટ્રીકલ સિગ્નલ સફર કરે છે. અને તે એક કંપોનન્ટથી બીજા તરફ જાય છે. નેટવર્ક માધ્યમનાં સામાન્ય પ્રકારો ટવીસ્ટેડપેર કેબલ, કોઅક્ષીયલ કેબલ, ફાયબર ઓપ્ટીક કેબલ અને વાયરલેસ છે.

હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી નોકરી અને યોજનાની માહિતી માટેઅહીં ક્લિક કરો
MS POWER POINT એમ.એસ. પાવર પોઇન્ટ વિષે સંપૂર્ણ માહિતી, 3 પ્રકારનાં નેટવર્ક છે.
MS POWER POINT એમ.એસ. પાવર પોઇન્ટ વિષે સંપૂર્ણ માહિતી, 3 પ્રકારનાં નેટવર્ક છે. 3

FAQ

નેટવર્કના કેટલા પ્રકાર છે ?

ત્રણ પ્રકારનાં નેટવર્ક છે.
LAN: LOCAL AREA NETWORK
MAN: METROPOLITAN AREA NETWORK
WAN: WIDE AREA NETWORK

LAN નું પૂરું નામ (ફુલ ફોર્મ) શું છે

local area network

WAN નું પૂરું નામ (ફુલ ફોર્મ) શું છે

Wide Area Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *