NUHM ગાંધીનગર ભરતી 2022, નેશનલ અર્બન હેલ્થ મિશન

NUHM ગાંધીનગર ભરતી 2022 : ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી ખાતે લેબટેક, ફાર્માસીસ્ટ, સ્ટાફનર્સની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કરાર આધારિત ફિક્સ મહેનતાણાથી જગ્યા ભરવા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવી.

નેશનલ અર્બન હેલ્થ મિશન ગાંધીનગર ભરતી 2022

પોસ્ટ ટાઈટલનેશનલ અર્બન હેલ્થ મિશન ગાંધીનગર ભરતી 2022
પોસ્ટ નામલેબટેક, ફાર્માસીસ્ટ અને સ્ટાફનર્સ
કુલ જગ્યા09
સંસ્થાNUHM ગાંધીનગર
અરજી પ્રકારઓફલાઈન

NUHM ગાંધીનગર ભરતી 2022


જે મિત્રો NUHM ગાંધીનગર ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સારી તક છે. ભરતીને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.

પોસ્ટ નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાતપગાર
લેબટેક03– B.Sc કેમિસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી મુખ્ય વિષય સાથે અથવા M.Sc ઓર્ગેનિક કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી સાથે માન્યતા મળેલ ગુજરાત રાજ્યની યુનિવર્સીટી કે કોલેજમાંથી પાસ કરેલ હોવું જોઈએ.
– લેબોરેટરી કાર્યનો પ્રેક્ટીકલ અનુભવ ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
– 58 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.
– માન્ય સંસ્થામાંથી CCC લેવલનો કોમ્પ્યુટર કોર્ષ કરેલ હોવો જોઈએ.
રૂ. 13000/-
ફાર્માસીસ્ટ03– ગુજરાત ફાર્માસી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન માન્યતા ધરાવતી સંસ્થામાંથી ડિગ્રી ઈન ફાર્માસી અથવા ડીપ્લોમા ઇન ફાર્માસીનો કોર્ષ કરેલ હોવું જોઈએ.
– ઉમેદવારને ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
– હોસ્પિટલ અથવા દવાખાનામાં દવા વિતરણનો કાર્યનો અનુભવ ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
– 58 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.
– માન્ય સંસ્થામાંથી CCC લેવલનો કોમ્પ્યુટર કોર્ષ કરેલ હોવો જોઈએ.
રૂ. 13000/-
સ્ટાફનર્સ03– ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન માન્યતા ધરાવતી સંસ્થામાંથી ડીપ્લોમા ઇન જી.એન.એમ. અથવા બી.એસ.સી. નર્સિંગ કરેલ હોવું જોઈએ.
– 45 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.
– માન્ય સંસ્થામાંથી CCC લેવલનો કોમ્પ્યુટર કોર્ષ કરેલ હોવો જોઈએ.
રૂ. 13000/-
કુલ જગ્યા09

પસંદગી અંગેની તેમજ ઈન્ટરવ્યુ અંગેની તમામ સત્તા આ જાહેરાતના છેલ્લે સહી કરનાર અધિકારીશ્રીને અબાધીન રહેશે.

ઉપરોક્ત સંવર્ગ જગ્યાઓ ભરાઈ ગયા બાદ, તેમજ પ્રતિક્ષા યાદી પૂર્ણ થયા બાદ જયારે જગ્યાઓ ખાલી પડે ત્યારે NUHM નિયમોનુસાર ઉતરોત્તર ખાલી પડતી જગ્યાની ભરતી કરવા માટે દર સોમવારે અને ગુરુવારે વોક ઇન ઈન્ટરવ્યુથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારની પસંદગી કરી જગ્યા ભરવાની રહેશે. જેની સ્થાયી સુચના અંગેની નોંધ લેશો.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

NUHM ગાંધીનગર ભરતી 2022
NUHM ગાંધીનગર ભરતી 2022, નેશનલ અર્બન હેલ્થ મિશન 2

વારંવાર પુછાતા પ્રશ્નો

  1. NUHM ગાંધીનગર ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

    નેશનલ અર્બન હેલ્થ મિશન ગાંધીનગર ભરતી 2022 માટે ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુ / મેરીટ લિસ્ટ પ્રમાણે થશે.

  2. NUHM ગાંધીનગર ભરતી 2022 અરજી પ્રક્રિયા કઈ છે?

    ઉપરોક્ત માન્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારે સ્વહસ્તાક્ષરમાં અરજી પત્રક તથા છેલ્લા વર્ષની માર્કશીટ, તથા એટેમ્ટ/ટ્રાયલ સર્ટીફીકેટ, યુનિવર્સીટીનું ડિગ્રી સર્ટીફીકેટ, ધોરણ 12ની માર્કશીટ તથા ટ્રાયલ સર્ટીફીકેટ, સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, ઉમેદવારોના તાજેતરના બે પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, અનુભવનું પ્રમાણપત્ર વગેરે સાથે જરૂરી તમામ ડોક્યુમેન્ટસ સાથે અરજી નીચે જણાવેલ સરનામે જાહેરાત પ્રસિદ્ધ થયાના વર્કિંગ 7 દિવસમાં ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કવર પર જે તે જગ્યા માટે ઉમેદવારી નોંધાવો તે જગ્યાનું નામ કવર પર દર્શાવી નીચેના સરનામે મોકલી આપવાની રહેશે.

    સરનામુ :
    ધી અર્બન હેલ્થ સોસાયટી,
    પ્રથમ માળ,
    એમ.એસ.બિલ્ડીંગ,
    સેક્ટર-11,
    ગાંધીનગર મહાનગરપાલિકા,
    ગાંધીનગર

  3. NUHM ગાંધીનગર ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

    જાહેરાત પ્રસિદ્ધ થયાના વર્કિંગ 7 દિવસમાં

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!