Panchmahal Rojgar Bharti Melo 2023, પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળો 2023 : પ્રધાનમંત્રી નેશનલ યોજના અંતર્ગત મુખ્ય મંત્રી યોજના હેઠળ પંચમહાલ આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળા નું આયોજન 13/02/2023નાં રોજ સવારે 09:30 કલાકે કરવામાં આવેલ છે.લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાતની ચકાસણી કાર્ય બાદ પછી જ ભરતીમેળામાં ભાગ લેવો. આ આર્ટિકલ તમે સોસીયો એજ્યુકેશન ના માધ્યમ થી વાંચી રહિયા છે , સોસીયો એજ્યુકેશન (સોસીયો એજ્યુકેશન ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે.

Panchmahal Rojgar Bharti Melo 2023
પોસ્ટનું નામ | Panchmahal Rojgar Bharti Melo 2023 |
સંસ્થા | આઈ.ટી.આઈ પંચમહાલ |
ભરતી મેળો તારીખ | 13/02/2023 |
સમય | સવારે 9:૩૦ કલાક થી શરુ |
સ્થળ | પંચમહાલ |
પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે ?
એપ્રેન્ટીસશીપ ભરતી મેળામા નીચે મુજબના ટ્રેડ વ્યવસાયમા ધો.૧૦
- આઈ.ટી.આઈ /ડીપ્લોમા/ડીગ્રી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે ,એપ્રેન્ટીસશીપ માટે કુલ ૨૦૦ થી વધુ બેઠકો ઉપલબ્ધ છે જેમાવિવિધ ૨૦ થી વધુ ઔધોગીક એકમો ભરતી માટે ઉપસ્થિત રહેશે.
પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળો લાયકાત
- FITTER (ITI)
- AOCP (ITI)
- RFM (ITI)
- ELECTRICIAN (ITI)
- LACP (ITI)
- COPA (ITI)
- TURNER (ITI)
- SEWING TECHNOLOGY(ITI)
- WELDER (ITI)
- INSTRUMENT MECHANIC (IM-ITI)
- MACHINIST(ITI)
- B. COM (FRESHER)
- DIPLOMA-MECHANICAL (FRESHER)
- DIPLOMA-CHEMICAL (FRESHER)
- BSC- CHEMISTRY (FRESHER)
- BE MECHANICAL (FRESHER)
- BE CHEMICAL (FRESHER)
- WIREMAN (ITI)
પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?
ભરતી મેળાનું સ્થળ:- સરકારી આઈ ટી આઈ હાલોલ , જૈન મંદિર પાસે પંચમહાલ
નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ્સ લઇને ભરતી મેળામાં ઉપસ્થિત રહેવું
- Resume/Bio Data/cv ની કોપી પૂરતા પ્રમાણમાં લઇ જવી.
- ફોટોગ્રાફ્સ
- શૈક્ષણિક લાયકાત ની માર્શીટ, સર્ટીફીકેટ અસલ તથા પૂરતા પ્રમાણમાં નકલો
- આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, વિગેરે)
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રૂપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
-
પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળાની તારીખ કઈ છે?
તારીખ : ૧૩-૦૨-૨૦૨૩ સમય : સવારે ૦૯ :૦૦ કલાકે સ્થળ : સરકારી આઈ ટી આઈ હાલોલ , જૈન મંદિર પાસે પંચમહાલ