રાજકોટ રોજગાર ભરતી મેળો 2022, 10 પાસ માટે

રાજકોટ રોજગાર ભરતી મેળો 2022 : PMI ઇલેક્ટ્રો મોબીલીટી સોલ્યુશનસ પ્રાઇવેટ લિમિટેડના ગ્રુપ કંપની નારાયણ સીટી બસ (ઈલેક્ટ્રિક બસની કંપની) દ્વારા રાજકોટ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.

રાજકોટ રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટ ટાઈટલરોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ નામરાજકોટ રોજગાર ભરતી મેળો 2022
જગ્યાનું નામઈલેક્ટ્રિક બસ મેન્ટેનનસ્ન
કુલ જગ્યા
કાર્ય સ્થળરાજકોટ
કંપની નામPMI ઇલેક્ટ્રો મોબીલીટી સોલ્યુશનસ પ્રાઇવેટ લિમિટેડ
ભરતી મેળા સ્થળગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નંબર ૧૧૨
ભરતી મેળા તારીખ9/09/2022
ભરતી મેળા સમયસવારે 10 : 00 વાગ્યા થી બપોરે 01 : 00 વાગ્યા સુધી
સત્તાવાર વેબ સાઈટanubandham.gujarat.gov.in

રોજગાર ભરતી મેળો 2022


જે મિત્રો રાજકોટ જીલ્લામાં રોજગાર મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. પોસ્ટ લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

ક્રમટ્રેડલાયકાત
1રેફ્રીજરેશન અને એસી (Refrigeration & AC)ITI – RAC
2ઈલેક્ટ્રીશિયન (Electrician)ITI – Electrician, Wireman
3કોમ્પ્યુટર (Computer)ITI – COPA, CSP, CHW
4ટાયર મેન (Tyre Man)ITI – MMV, MD, TWR

વય મર્યાદા

  • 18 થી 30 વર્ષ

પગાર ધોરણ

  • પસંદગી પામનાર ઉમેદવારને પ્રથમ છ મહિના ટ્રેનીંગ માટે રાખવામાં આવશે તે દરમિયાન માસિક પગાર રૂ. 9,500/- આપવામાં આવશે. ત્યારબાદ પરફોર્મન્સ આધારિત પગાર મળવા પાત્ર રહેશે.

સાથે લાવવાના ડોક્યુમેન્ટસ

  • ધોરણ 10ની માર્કશીટ
  • ITIની તમામ માર્કશીટ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ
  • પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઇ આવવું

સ્ક્રીનીંગ પક્રિયા

  • રજીસ્ટ્રેશન
  • ફોર્મ ફીલિંગ
  • મૌખિક ઈન્ટરવ્યું

નોંધ : અ ભરતી સીધી કંપનીના પે રોલ પર છે. કોન્ટ્રાકટ પર નથી.

રાજકોટ રોજગાર ભરતી મેળો 2022 જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
રાજકોટ રોજગાર ભરતી મેળો 2022
રાજકોટ રોજગાર ભરતી મેળો 2022, 10 પાસ માટે 2

રાજકોટ રોજગાર ભરતી મેળો વારંવાર પુછાતા પ્રશ્નો

  1. રાજકોટ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે લાયકાત શું જોઈ?

    રાજકોટ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે 10 પાસ અને આઈ.ટી.આઈ કરેલ હોવું જોઈ.

  2. રાજકોટ રોજગાર ભરતી મેળાની તારીખ કઈ છે?

    ભરતી મેળા તારીખ 9/09/2022

  3. શું આ રોજગાર ભરતી માં કાયમી નોકરી મળે છે?

    હા, આ કંપની માં કાયમી માટે નોકરી મળશે.

  4. રાજકોટ રોજગાર ભરતી મેળામાં પગાર કેટલો હશે?

    પ્રથમ છ મહિના ટ્રેનીંગ માટે રાખવામાં આવશે તે દરમિયાન માસિક પગાર રૂ. 9,500/- આપવામાં આવશે. ત્યારબાદ પરફોર્મન્સ આધારિત પગાર મળવા પાત્ર રહેશે.

  5. રાજકોટ રોજગાર ભરતી મેળો કઈ કંપની દ્વારા કરવામાં આવશે?

    PMI ઇલેક્ટ્રો મોબીલીટી સોલ્યુશનસ પ્રાઇવેટ લિમિટેડ.

  6. રાજકોટ રોજગાર ભરતી મેળો સ્થળ કયું છે?

    ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નંબર ૧૧૨

લેખન સંપાદન : સોસીયો એજ્યુકેશન ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ SOCIOEDUCATIONS.COM ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!