SBI બેંકમાં ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – SBI દ્રારા નવી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૬૫૫ જેટલી પદો માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આજે અપને આ લેખ માં આ ભરતી વિષે તમામ માહિતી મેળવીશું.તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , સોસિઓ એજ્યુકેશન ( સોસિઓ એજ્યુકેશન ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
SBI બેંકમાં ભરતી 2022
સંસ્થાનુ નામ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( SBI ) |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યા | 655 |
નોકરી સ્થળ | ભારત |
અરજી છેલ્લી તારીખ | 20/09/2022 |
અરજી પ્રકાર | ઓનલાઈન અરજી કરો |
સત્તાવાર વેબસાઈટ | https://sbi.co.in |
આ પણ વાંચો: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) માં ભરતી 2022
પોસ્ટનું નામ
Manager (Business Process) | 1 |
Central Operations Team – Support | 2 |
Manager (Business Development) | 2 |
Project Development Manager (Business) | 2 |
Relationship Manager | 335 |
Investment Officer | 52 |
Senior Relationship Manager | 147 |
Relationship Manager (Team Lead) | 37 |
Regional Head | 12 |
Customer Relationship Executive | 75 |
SBI બેંક ભરતી શૈક્ષણિક લાયકાત
- આ ભરતી માં પદ પ્રમાણે અલગ-અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તેથી નીચે આપેલ જાહેરાત માં વાંચો
આ પણ વાંચો: ગુજરાત અગ્નિવીર આર્મી ભરતી 2022
SBI બેંક ભરતી 2022 અરજી ફી :
- SC /ST કેટેગરી માટે કોઈ ફી રાખેલ નથી.
- જેનરલ OBC, EWS માટે : ૭૫૦
SBI બેંકમાં અરજી કઈ રીતે કરવી ?
- સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/ પર જાઓ
- તેમાં ‘કારકિર્દી’ ટેબ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘જોઇન SBI’ પસંદ કરો.
- તેમાં તમારી પોસ્ટ અનુશાર નું નામ શોધો.
- તેમાં પ્રાથમિક મહીતી દ્રારા નોધણી કરો.
- ત્યારબાદ અરજી માટે જરૂરી માહિતી ભરો.
- જરૂરી પુરાવા ઉપલોડ કરો.
- ત્યારબાદ જરૂરી ફી ની ચુકવણી કરો.
- તેની પ્રિન્ટ લઇ લો.
મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજી શરૂ થાય છે | 31 ઓગસ્ટ 2022 |
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે | 20 સપ્ટેમ્બર 2022 |
આ પણ વાંચો: SSC સ્ટેનોગ્રાફર ભરતી 2022
મહત્વપૂર્ણ લિંક:
ભરતી પોર્ટલ | https://sbi.co.in/ |
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
-
SBI બેંકમાં ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2022 છે
-
SBI બેંકમાં ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે
SBI બેંક ની સત્તાવાર વેબસાઇટ https://sbi.co.in છે
-
SBI બેંકમાં ભરતી 2022 કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?
કુલ 655 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

SBI બેંકમાં ભરતી 2022
લેખન સંપાદન : સોસીયો એજ્યુકેશન ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ SOCIOEDUCATIONS.COM ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]