google news
આ વેબસાઈટ માં જાહેરાત આપવા માટે : bvnpub.pvtltd@gmail.com
ઇમેઇલ કરવો.

સુરત NHM ભરતી 2023

સુરત NHM ભરતી 2023, NHM Surat Recruitment 2023: સુરત શહેર વિસ્તારમાં કાર્યરત નેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ હેઠળ સુરત સીટી હેલ્થ સોસાયટી (ટીબી) દ્વારા કરાર પધ્ધતિથી હાલ તા.૩૧/૦૫/૨૦૨૩સુધી નીચે જણાવેલ ડેટા એન્ટ્રી ઓપરેટરની – ૧ (એક) જગ્યા ભરવાની થાય છે.

સુરત NHM ભરતી 2023

ઈચ્છુક યોગ્યતા – લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://arogyasathi.gujarat.gov.in પર આપેલ લીંકમાં તા:- ૦૫/૦૧/૨૦૨૩ થી ૧૦/૦૧/૨૦૨૩નાં 23:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉકત વેબસાઈટ પર ચકાસણી કરી અરજી કરવી. આ ભરતી કરાર આધારીત હોવાથી અન્ય કોઈ હકક-હિત મળવાપાત્ર થશે નહી તથા કાયમી નોકરી માટે કોઈ હક દાવો કરી શકાશે નહી તથા મુદત પુરી થયેથી આપોઆપ નિયુકતી સમાપ્ત થશે. ભરતી ફકત મેરીટ આધારે જ કરવામાં આવશે. ઓનલાઈન મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. કોઈ પણ અરજી રૂબરૂ લેવામાં આવશે નહી ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઉભા થશે તો ભરતી રદ કરવાના હકક અમોને અબાધિત રહેશે.

સુરત NHM ભરતી 2023
સુરત NHM ભરતી 2023 2

સુરત ભરતી 2023

સંસ્થાનું નામNATIONAL HEALTH MISSION 2023, SURAT
પોસ્ટનું નામડેટા એન્ટ્રી ઓપરેટર
પસંદગી મોડઇન્ટરવ્યૂ
છેલ્લી તારીખ10/01/2023

પોસ્ટનું નામ

  • ડેટા એન્ટ્રી ઓપરેટર

શૈક્ષણિક લાયકાત

  • 10+2 With Diploma In Computer

પગાર :

  • 12000 Fix

SMC ભરતી 2022


ઈચ્છુક ઉમેદવારે પોતાની અરજી સાથે તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, અસલ પ્રમાણપત્રો અને તમામની પ્રમાણિત નકલો લઈને સ્વખર્ચે આવવાનું રહેશે.

છેલ્લી તારીખ10/01/2023
સુરત NHM ભરતી 2023Click Here
HomepageClick Here

NHM Surat Recruitment 2023

લેખન સંપાદન : સોસીયો એજ્યુકેશન ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ SocioEducations.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.] આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

2 thoughts on “સુરત NHM ભરતી 2023”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો