SSC Stenographer Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 1204 જગ્યાઓ પર ભરતી, ધોરણ 12 પાસ માટે
SSC Stenographer Recruitment 2023: સ્ટાફ સિલેકશન કમિશને 1204 સ્ટેનોગ્રાફર ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોને અરજી કરવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન બહાર પાડી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. SSC મા ભરતી ની રાહ જોતા ઉમેદવારો માટે શોધતા રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. વધુ વિગતો માટે આ પોસ્ટ પુરી વાંચો. SSC Stenographer Recruitment 2023 … Read more