Sumul Dairy Recruitment 2023: સુમુલ ડેરી ભરતી 2023, 28 ઓગસ્ટ સુધી કરી શકશો અરજી

Sumul Dairy Recruitment 2023: સુમુલ ડેરી દ્વારા બહાર પાડેલી ભરતીમાં બીઈ, આઈટીઆઈ, ડિપ્લોમા, એમબીએ સહિતનો વિવિધ અભ્યાસ કરેલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. ઉમેદવારો આજથી એટલે કે 18 ઓગસ્ટ 2023થી ઓનલાઇન અરજી કરી શકે છે. સુમુલ ડેરી ભરતી 2023 સુમુલ ડેરી દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ફોર્મ ભરાવાની શરૂઆત … Read more