Home - જાણવા જેવું - વીસમી સદીની મૂખ્ય ઘટનાઓ વિષે સંપૂર્ણ માહિતી
વીસમી સદીની મૂખ્ય ઘટનાઓ વિષે સંપૂર્ણ માહિતી 1900 ન્યૂ યૉર્કમાં પ્રથમ વીજળી આધારિત બસ શરૂ થઈ પૃથ્વીના ચુંબકત્વનું કારણ શોધવામાં આવ્યું ટેનિસ રમત માટેની ડેવિસ કપ ટુર્નામેન્ટની શરૂઆત લંડનમાં લેબર પાર્ટી અસ્તિત્વમાં આવી થઈ ઑલિમ્પિકમાં 200મીટર દોડ અને 200મીટર વિઘ્ન દોડમાં રજતચંદ્રક જીતતો પ્રથમ ભારતીય નોર્મન પ્રીત્યાર્ડ
1901 ઑસ્ટ્રેલિયા કૉમનવેલ્થનું ગઠન થયું ચીનના વિભાજન માટે રશિયા અને બ્રિટન વચ્ચે સમજૂતી થઈ ઇંગ્લૅન્ડની રાણી વિક્ટોરિયાનું નિધન ટ્રાન્સ-સાઇબેરિયન રેલવે લાઇનની શરૂઆત થઈ પૅરિસના રેલવે-સ્ટેશન પર પબ્લિક ટેલિફોનની શરૂઆત થઈ બ્રિટનમાં પ્રથમ ડીઝલ મોટરકારનું પ્રદર્શન યોજવામાં આવ્યું તૈમલર દ્વારા પ્રથમ મર્સીડીઝ કારનું નિર્માણ થયું ઈરાનમાં ડ્રિલિંગ વડે જમીનમાંથી તેલ કાઢવાની શરૂઆત થઈ ડિલેક કાર કંપનીની શરૂઆત થઈ લંડનમાં માર્કોનીને 563.5 કિમી (350માઈલ) સુધી વાયરલેસ સંદેશો પહોંચાડવામાં સફળતા મળી બહેરાશ દૂર કરવા માટે કાનનું પ્રથમ મશીન ‘અફોન વેચાણ માટે મૂકવામાં આવ્યું પ્રથમ નોબેલ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી.
1902 બ્રિટન અને જાપાન વચ્ચે ચીન અને કોરિયાને સ્વતંત્રતા આપવા માટે સમજૂતી થઈ જર્મનીના બર્લિન શહેરમાં રેલવેની શરૂઆત થઈ થૉમસ આલ્વા એડિસન દ્વારા નવી બૅટરીની શોધ થઈ સ્વામી વિવેકાનંદનું નિધન ઇજિપ્તમાં આસવાન બંધ પૂર્ણ થયો
1903 લંડન અને ન્યૂ યૉર્ક વચ્ચે વાયરલેસથી નિયમિત સમાચાર સેવાની શરૂઆત થઈ ફૉર્ડ મોટર કંપનીની તથા પેપ્સી કોલાની અમેરિકામાં શરૂઆત થઈ ૭ મેરી ક્યુરી અને પેરી ક્યુરીને રેડિયમની શોધ માટે નોબેલ પારિતોષિક એનાયત થયું
1904 રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું ૦ ક્યુબા પર અમેરિકાના શાસનનો અંત આવ્યો ‘ડેઇલી ઇલસ્ટ્રેટેડ મિર૨’ નામના વર્તમાનપત્રમાં પ્રથમ રંગીન ફોટો છપાયો ચાર્લ્સ રોલ્સ અને હેનરી રાયસની ભાગીદારીથી રોલ્સ રોયસ કારનું નિર્માણ કરવામાં આવ્યું ભારતીય ઉદ્યોગના પિતામહ જમશેદજી તાતાનું નિધન રશિયન લેખક એન્તોન ચિખોવનું નિધન બ્રિટનમાં પ્રથમ વખત હવામાન વિશેની આગાહી વાયરલેસ દ્વારા આપવામાં આવી
વીસમી સદીની મૂખ્ય ઘટનાઓ વિષે સંપૂર્ણ માહિતી
Natvar Jadav is a passionate writer and blogger with a deep love for language and storytelling. With a background in literature and a keen interest in various topics, Natvar has honed his writing skills to engage readers and ignite their curiosity.
Related Posts 23 Oct
22 Oct
21 May
18 May
25 Apr
25 Jan