World Cup 2023 final IND vs AUS: ફ્રી માં જોઈ શકાશે વર્લ્ડ કપ 2023, આવી રીતે જુઓ મેચ

World Cup 2023 final IND vs AUS: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ વર્લ્ડ કપ મેચ છે ત્યારે આ મેચ જોવા ઘણા આતુરતાથી રાહ જોઈ…

ફ્રી માં જોઈ શકાશે વર્લ્ડ કપ 2023

World Cup 2023 final IND vs AUS: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ વર્લ્ડ કપ મેચ છે ત્યારે આ મેચ જોવા ઘણા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે અમે અહીં લાઇવ મૅચ જોવા માટેની લિંક મુકી છે જેમાથી તમે લાઇવ મૅચ ફ્રી માં જોઈ શકશો. વાત કરીએ સ્ટેડિયમમાં મેચ જોવા માટેની ટિકિટની તો ટિકિટ પ્રાઇસ બ્લેક માં 1 લાખ થી 1.5 લાખ સુધીની માર્કેટમાં વેચાવ હતી ત્યારે ઘણા ગામડાઓ, સિટી માં મોટી સ્ક્રીન લગાવી મેચ નિહાળશે.

ઉપરાંત 100થી વધુ VVIP મહેમાન પધારી શકે છે નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે ત્યારે ઓસ્ટ્રેલિયા ના વડાપ્રધાન પણ હાજરી આપશે. આજનો દિવસ આપના ભારતીયો માટે અનોખો રહેશે ત્યારે SOCIOEDUCATIONS.COM વેબસાઇટ દ્વારા તમે લાઇવ મૅચ નિહાળી શકશો.

World Cup 2023 final IND vs AUS આજે 2 વાગ્યે મેચ શરુ થશે

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે 2 વાગ્યે ફાઇનલ મેચ શરુ થશે, ત્રીજી વખત વિશ્વ કપ જીતવા ભારતીય ઘુરંઘરો તૈયાર. ભારત વર્લ્ડ કપ જીતે તે માટે સમગ્ર ભારત દેશમાં પ્રાર્થનાઓનો દોર શરુ થયો છે, જયારે વિવિધ સ્થળોએ ગાયત્રી હવન પણ શરુ થયા છે.

ફ્રી માં જોઈ શકાશે વર્લ્ડ કપ 2023

19 નવેમ્બરે એટલે કે આજે ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો જોરદાર ટક્કર થવાની છે. જો તમે આ ICC વર્લ્ડ કપ 2023 લાઇવ જોવા માંગતા હોય તો તમે ડિઝની + હોટસ્ટાર (Disney + Hotstar) પર નીચે દર્શાવેલ સ્ટેપ મુજબ તમે ફ્રી માં જોઈ શકશો, એના માટે તમારે અલગ થી કોઈ Subscription લેવાની જરૂર નથી. તમને તમારા ચાલુ recharge પ્લાન માં ફ્રી મળશે.

આ રિચાર્જ પ્લાન્સમાં ફ્રીમાં World Cup 2023 final બતાવશે

જો તમારું રિચાર્જ 84 દિવસ માટેનું એટલે કે 84 દિવસ તમને વેલિડિટી મળે છે, આ સિવાય તમને 3 મહિના માટે ડિઝની + હોટસ્ટારનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. આમાં તમને દરરોજ કુલ 168 જીબી અને 2 જીબી ડેટા મળે છે. તમે અમર્યાદિત Voice Calling અને દરરોજ પ્રાપ્ત થતા 100 SMSનો લાભ સરળતાથી મેળવી શકો છો.


ટીવી પર આ રીતે જુઓ વર્લ્ડ કપ લાઈવ મેચ

જો તમારા ઘરે ટીવી હોય અને તમે ટીવીમાં મેચ નિહાળવા માંગતા હોય તો, તમારી ટીવીમાં સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ લગાવી પડશે. આ વખતે ક્રિકેટ વર્લ્ડ કપનું બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલને આપવામાં આવ્યું છે. એટલે તમે સ્ટાર સ્પોર્ટ્સની તમામ ચેનલ જેવી કે,સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ એચડી, સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ મરાઠી સહિત કેટલીક અન્ય ભાષાઓની સ્ટાર સ્પોર્ટ્સ પર તમે વર્લ્ડ કપની મેચ જોઈ શકો છો.

World Cup 2023 મેચ કેવી રીતે જોવી ?

  • મોબાઇલ કે લેપટોપ કે ટીવી પર લાઇવ મેચ તમે ડીઝની + હોટસ્ટાર એપ. પર લાઇવ જોઇ શકો છો.
  • સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ડીઝની + હોટસ્ટાર ઇન્સ્ટોલ કરો,
  • ઈંસ્ટોલ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોર માં જવાનું રહેશે.
  • ત્યાર બાદ Search Box માં “Hotstar” સર્ચ કરવાનું રહેશે,
  • પછી ઇન્સ્ટોલ પર ક્લિક કરશો એટલે ઇન્સ્ટોલ થઇ જશે.

ઇન્સ્ટોલ થઇ ગયા બાદ તમે ઓપન કરી તેમાં એકાઉન્ટ બનાવી લેવું, જે સિમ માં તમે 84 દિવસનું રિચાર્જ કર્યું હશે તેમાં ફ્રી જોવા મળશે એટલે મોટા રિચાર્જ વાળા નંબરથી જ એકાઉન્ટ બનાવવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *