વિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ (GUJARAT MLA LIST)

182 GUJARAT MLA LIST 2022 | વિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ : આજ રોજ એટલે કે 8-12-2022ના રોજ સવારે 8 વાગ્યાથી મતદાનની ગણતરી શરૂ કરવામાં આવી છે. જેમ જેમ સમય જશે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે કઈ પાર્ટીની સરકાર ગુજરાતમાં બનશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ વધુ એકવાર પીએમ મોદી અને ભાજપ પર ભરોસો મુક્યો છે. ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી 156 બેઠકો જીતી છે. તો કોંગ્રેસને ફાળે માત્ર 17 બેઠકો આવી છે જ્યારે આપને માત્ર 5 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે. ભાજપની પ્રચંડ જીત બદલ પીએમ મોદીએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યુ થેન્કયુ ગુજરાત

વિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ

પોસ્ટ ટાઈટલવિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ
પોસ્ટ નામગુજરાતના 182 ધારાસભ્ય લિસ્ટ 2022
રાજ્યગુજરાત
બેઠક182
ચૂંટણી પરિણામ તારીખ08 ડિસેમ્બર 2022
સત્તાવાર વેબસાઈટhttps://ceo.gujarat.gov.in/

182 ધારાસભ્ય લિસ્ટ 2022


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બે ચરણમાં યોજવામાં આવી હતી જેમાં પહેલા ચરણમાં 19 જીલ્લાની 89 બેઠક પર મતદાન યોજાયું હતું. બીજા ચરણમાં ૧૪ જીલ્લાની કુલ ૯૩ બેઠકો માટે મતદાન યોજવામાં આવ્યું હતું. ઈલેક્શન કમિશનની વોટર ટર્નઆઉટ એપમાં આપેલ આંકડા મુજબ પ્રથમ ચરણમાં 63.31% મતદાન થયું હતું અને બીજા ચરણમાં 65.30% મતદાન થયું હતું.

ગુજરાત વિધાનસભાની હાલમાં કાર્યરત સરકાર જે ૨૦૧૭માં ચૂંટાઈ હતી, તેની મુદત ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સમાપ્ત થઈ રહી છે. વિધાનસભાના ૧૮૨ સભ્યોને ચૂંટવા માટે ડિસેમ્બર ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી તેનું પરિણામ 8 ડિસેમ્બર ના રોજ જાહેર થયું છે. તે મુજબનું 182 ધારાસભ્ય નું લિસ્ટ અહીં મુકેલ છે.

182 ધારાસભ્ય લિસ્ટ 2022લિસ્ટ જોવા અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવાઅહીં ક્લિક કરો

ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે. આ પેજ પર તમે ગુજરાતની દરેક વિધાનસભા સીટ વિશે જાણી શકો છો. ગુજરાતની કેટલીક વિધાનસભા બેઠકો દર વખતે ચર્ચામાં આવે છે, જે એક યા બીજા કારણોસર ટ્રેન્ડમાં રહે છે. અમે તે ખાસ બેઠકો સંબંધિત દરેક માહિતી તમારા માટે લાવી રહ્યા છીએ

 વિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ
વિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ (GUJARAT MLA LIST) 2

ગુજરાતમાં 40 ST બેઠકોમ પૈકી 34 બેઠકો ભાજપે જીતી


GUJARAT MLA LIST 2022 ગુજરાતના આદિવાસી ક્ષેત્રોનો પણ અભૂતપૂર્વ આશિર્વાદ મળ્યો છે. 40 ST બેઠકોમાંથી 34 બેઠકો જંગી બહુમતી ભાજપને મળી છે. આજે ભાજપને આદિવાસી સમુદાયનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આજે દેશ જોઈ રહ્યો છે કે ભાજપ સતત તેમની આશાઓ પૂરી કરવામાં લાગેલી છે. આ ભાજપ જ છે જેના કારણે આજે દેશને તેના સૌપ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ મળ્યા છે. ભાજપે એવા અનેક પગલાઓ લીધા છે જેના કારણે આદિવાસી સમાજને વધુ સશક્ત બનાવી શકાય.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!