ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ભરતી 2022 : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા મુખ્ય ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર, સુરક્ષા અધિકારી, વહીવટી અધિકારી, સેક્શન અધિકારીની જગ્યાઓ માટે હંગામી ધોરણે કરાર આધારિત (કોન્ટ્રાક્ટ બેઇઝ) જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઈન્ટરવ્યુની તારીખે હાજર રહેવું.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ભરતી 2022 |
પોસ્ટ નામ | મુખ્ય ઈજનેર અને અન્ય |
બોર્ડ નામ | ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ |
સ્થળ | ગાંધીનગર |
પ્રકાર | ઈન્ટરવ્યુ |

યાત્રાધામ વિકાસ બોર્ડ ભરતી 2022
પોસ્ટને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વેગેરે બાબતો નીચે મુજબ છે.
જગ્યાનું નામ અને વર્ગ | લાયકાત | પગાર ધોરણ |
મુખ્ય ઈજનેર વર્ગ – 1 | સિવિલ એન્જીનિયર (ડિગ્રી) માસ્ટર ડિગ્રી (સિવિલ એન્જીનિયર) અથવા તેને સમક્ષ ડિગ્રી. અનુભવ : અધિક્ષક ઈજનેર (વર્ગ 1) તરીકે સરકારશ્રીમાં ફરજ બજાવ્યા અંગેનો ત્રણ વર્ષનો અનુભવ અથવા મુખ્ય ઈજનેર તરીકેનો એક વર્ષનો અનુભવ અથવા સરકારશ્રીમાં પંદર વર્ષનો અનુભવ | રૂ. 60000/- |
નાયબ કાર્યપાલક ઈજનેર (સીવીલ) વર્ગ – 2 | સીવીલ એન્જીનિયર (ડિગ્રી) અથવા તેને સમકક્ષ ડિગ્રી. અનુભવ : આસિસ્ટન્ટ એન્જીનિયર (સીવીલ) તરીકે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ અથવા નાયબ કાર્યપાલક તરીકે ત્રણ વર્ષનો અનુભવ | રૂ. 30000/- |
સુરક્ષા અધિકારી વર્ગ – 2 | કોઈ પણ માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતકની ડિગ્રી. અનુભવ : કચેરી અધિક્ષક તરીકે સાત વર્ષનો અનુભવ | રૂ. 20000/- |
વહીવટી અધિકારી વર્ગ – 2 | કોઈ પણ માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતકની ડિગ્રી. અનુભવ : કચેરી અધિક્ષક / વહીવટી અધિકારી તરીકે પાંચ વર્ષનો અનુભવ | રૂ. 20000/- |
સેક્શન અધિકારી વર્ગ – 2 | કોઈ પણ માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતકની ડિગ્રી. અનુભવ : કચેરી અધિક્ષક / સેક્શન અધિકારી તરીકે પાંચ વર્ષનો અનુભવ | રૂ. 20000/- |
ઈન્ટરવ્યુ તારીખ
- તારીખ : 22/12/2022
ઈન્ટરવ્યુ સમય
- સવારે 09:30 કલાકે (અરજદારે કચેરીમાં 09:30 કલાકે અચૂક હાજર રહેવું)
ઈન્ટરવ્યુ સ્થળ
- કમીટી રૂમ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બ્લોક નંબર 3, પ્રથમ માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ સોશિયલ મીડિયા દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ઈન્ટરવ્યુમાં જતા પહેલા ભરતીની સત્યતા તપાસો.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
SocioEducations Homepage | અહીં ક્લિક કરો |
-
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?
ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ મુજબ થશે (નિયમો મુજબ)
-
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ભરતી 2022 ઈન્ટરવ્યુ તારીખ કઈ છે?
તારીખ : 22/12/2022