Gyan Sadhana Scholarship: ધો 9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25000 સુધીની સ્કોલરશીપ, જાણો ફોર્મ ભરવાની પ્રોસેસ

Gyan Sadhana Scholarship Scheme Gujarat Apply Online 2023

Gyan Sadhana Scholarship Scheme 2024: ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય માટે RTE ADMISSION 2024 જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 … Read more

વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના 2024 [Scholarship 2024], ફોર્મ ભરવાની છેલ્લી તા. 12-1-2024

Apply Online in Vikram Sarabhai Scholarship Scheme 2023

વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના 2024 (Vikram Sarabhai Scholarship Scheme 2024): આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) છે. પીઆરએલ (ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા) શાળા થી લઇને શિક્ષણ અને સંશોધનના ઉચ્ચતમ સ્તર પર સક્રિય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ … Read more

Kuvarbai nu Mameru: કુંવરબાઈ નું મામેરું યોજના 2024, ઓનલાઇન ફોર્મ ભરો

Gujarat Kuvarbai nu Mameru Yojana

ગુજરાતમાં ઇ સમાજ કલ્યાણ પોર્ટલ [esamajkalyan.gujarat.gov.in] દ્વારા કુંવરબાઈ નું મામેરું યોજના પ્રદાન કરે છે. Kuvarbai Mameru Yojana સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નમાં 10,000 રૂપિયા નો લાભ આપે છે. કુવારબાઈનું મામેરુ યોજનાનો લાભ લેવા માટે e Samaj kalyan પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. દુલ્હનને રૂ.10000 ની સીઘી બેંક ખાતામાં સહાય આપવામાં આવે … Read more

Tractor Sahay Yojana 2023: સરકાર આપી રહી છે ટ્રેક્ટર ખરીદવા પર સબસીડી, ટ્રેક્ટર સહાય યોજના 2023

Tractor Sahay Yojana 2023

Tractor Sahay Yojana 2023: ગુજરાત રાજ્ય ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ , રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂત લક્ષી નીતિઓ બનાવી રહી છે, અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે. ટ્રેક્ટર સહાય … Read more

Tadpatri Sahay Yojana: સરકારી આપી રહી છે તાડપત્રી ખરીદવા પર 1875 રૂપિયાની સહાય

Tadpatri Sahay Yojana

શું તમે Tadpatri Sahay Yojanaનો લાભ લીધો છે નથી તો હવે લઇ લો લાભ, શું તમે Tadpatri Sahay Yojanaનો લાભ લેવા માંગો છો? તો તમારા અહીં આ લેખમાં તાડપત્રી સહાય યોજના વિષે સંપૂર્ણ માહિતી બતાવવામાં આવી છે, અને Tadpatri Sahay Yojanaમાં કોણ કોણ ભાગ લઇ શકે તેમજ તાડપત્રી સહાય યોજનામાં અરજી કરવા માટે શું કરવું … Read more

Tar Fencing Yojana 2023: સરકાર આપી રહી છે ખેતરની ફરતે કાંટાળી વાડ બનાવવા પર સહાય, તાર ફેન્સીંગ યોજના

Tar Fencing Yojana 2023

Tar Fencing Yojana 2023: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ટ્રેક્ટર સહાય યોજના, તાડપત્રી સહાય યોજનાઓ વગેરે અમલી બનાવેલ છે. આવી જ એક યોજના Tar Fencing ખેડૂતો માટેની યોજનાઓ ikhedut Portal ઓનલાઈન મૂકવામાં આવે છે. તાજેતરમાં ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ તાર ફેન્સીંગ યોજનામાં … Read more

Solar Power Kit Sahay: ખેડૂતોને મળશે ખેતરની ફરતે સોલાર પાવર કીટ નાખવા માટે રૂ.15000 ની સહાય, સોલાર પાવર કીટ સહાય

Solar Power Kit Sahay

સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. જેમ કે Solar Power Kit Sahay તેમજ ઘણી યોજનાઓ ખેડૂતો માટે મુક્બમાં આવે છે. જેમા ખેડૂતોને ખેતીમા નવા સાધનો વસાવવામા સહાય મળે તે માટે અને ખેડૂતો ને ખેતીકામ મા સહાયતા મળે તે માટે નવી સાધન સામગ્રી ખરીદિ મા સબસીડી આપવામા આવે છે. Ikhedut પોર્ટલ પર … Read more

Pradhan Mantri Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના 2023, સંપૂર્ણ માહિતી જુઓ

Pradhan Mantri Awas Yojana

Pradhan Mantri Awas Yojana: કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ યોજના)ને લઈને કેન્દ્રીય બજેટ 2023માં મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકોના ઘરનું સપનું સાકાર કરવા માટે બજેટમાં પહેલા કરતા વધુ બજેટ આપવાની જાહેરાત કરી છે. હવે આ યોજના હેઠળ વધુ લોકોને લાભ આપવામાં આવશે. Pradhan Mantri Awas Yojana In … Read more

Pump Sahay Yojana 2023: દવા છાંટવાનો બેટરી સંચાલિત પમ્પ પર સબસીડી, રૂપિયા 10000 સુધીની સહાય

Pump Sahay Yojana 2023

Pump Sahay Yojana in Gujarat 2023: કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. જે યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ પર ખેતી વાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ અને મત્સ્યપાલનની યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. આ આર્ટિકલના માધ્યમથી ખેતીવાડીની યોજના વિશે વાત કરીશું. ખેતીવાડી … Read more

પાલક માતા પિતા સહાય: પાલક માતા પિતા યોજના, બાળકને મળશે મહીને 3000 રૂપિયાની રકમ

palak mata pita yojna 2023

અહીં અમે તમને જણાવીશું પાલક માતા પિતા યોજના વિશે. અહીંથી પાલક માતા પિતા યોજના માટે ઓનલાઇન ફોર્મ esamajkalyan.gujarat.gov.in પરથી ભરો. પાલક માતા પિતા યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે … Read more