GSEB RESULT NEWS TODAY : રિઝલ્ટ આવતાં જ વાલી-મતદારો પ્રવાસે જતા ન રહે તે બીકે, ધો. ૧૦-૧૨નું પરિણામ મોડું થશે

GSEB Result News Today

GSEB RESULT NEWS TODAY : રિઝલ્ટ આવતાં જ વાલી-મતદારો પ્રવાસે જતા ન રહે તે બીકે ધો. ૧૦-૧૨નું પરિણામ મોડું થશે ધોરણ 10 અને 12ના પરીક્ષાના પરિણામને લઈ છેલ્લા કેટલાક દિવસથી રાજયના વાલીઓમાં કૂતુહલતા શરૂ થઈ છે. કારણ કે, આ વખતે દર વર્ષની સરખામણીએ એકથી દોઢ મહિનો વહેલું પરિણામ જાહેર થશે તેવી બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ … Read more

Today Kesar Kerina Bhav : આજના કેસર કેરીના ભાવ શું છે? 1 પેટીના ભાવ છે આટલા

Today Kesar Kerina Bhav

Today Kesar Kerina Bhav : ઉનાળો એટલે કેરીની ધૂમ સીઝન. એપ્રીલ મહિના ના અંતથી જ કેરીની ભરપૂર આવક થવા લાગે છે. પરંતુ આ વર્ષે હજુ કેરીની આવક ખૂબ ઓછી થઇ રહિ છે. જેને લીધે કેરીના ભાવ હજુ ખૂબ ઉંચા બોલાઇ રહિ છે. અને મધ્યમ વર્ગના લોકો માટે હજુ કેરીનો સ્વાદ ચાખવો મુશ્કેલ છે. એવામા સૌરાષ્ટ્રના … Read more

GSEB 10th Results; ધોરણ 10 બૉર્ડ પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થશે, જુઓ ક્યારે જાહેર થશે

GSEB 10th Results 2024

GSEB 10th Results 2024; ગુજરાતમાં અત્યારે ધોરણ 10 ની 22 માર્ચે ,પરીક્ષા પૂર્ણ થઇ ગઈ છે, આ વખતે બૉર્ડની પરીક્ષાઓ અને લોકસભાની ચૂંટણી સાથે સાથે આવી રહી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. ધોરણ 10 બૉર્ડ પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થશે આ વખતે બૉર્ડની … Read more

IPL 2024; કઈ ટીમ ક્યારે રમશે મેચ, આ એપ્લિકેશન પર જોઈ શકાશે IPL લાઇવ

IPL 2024 Schedule

IPL 2024 Schedule: IPLની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે. 22 ફેબ્રુઆરીના રોજ IPL 2024નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીને કારણે માત્ર 21 દિવસનું જ શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ IPL 2024 ક્રિકેટ પ્રીમિયર લીગ … Read more

Lok Sabha Election 2024 Date; 2024ની લોકસભા ચૂંટણી તારીખ જાહેર, 7 તબક્કામાં મતદાન

2024 India general election

Lok Sabha Election 2024 Date: ભારતીય ચૂંટણીપંચને લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. 7 તબક્કામાં મતદાન કરવામાં આવશે. 7 તબક્કામાં મતદાન, ગુજરાતમાં 7 મે એ ચૂંટણી, 4 જૂને પરિણામ, પહેલાં તબક્કાનું મતદાન 19 એપ્રિલે, બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે યોજાશે. લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાશે 2019ની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી વર્તમાન લોકસભાનો કાર્યકાળ … Read more

Loksabha Election Date; આવતી કાલે જાહેર થશે ચુંટણીની તારીખ, પેલા અથવા બીજા તબક્કા માં ગુજરાતમાં મતદાન થાય તેવી શક્યતા

Loksabha Election Date

Loksabha Election Date: આવનારી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે એટલે કે શનિવારે બપોરે 3 વાગ્યે LokSabha Election 2024ની તારીખોની જાહેરાત કરનાર છે. ઉલ્લેખનીય છે કે LokSabha Election ની સાથે સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. Loksabha … Read more

Electoral bond data released: ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડ નો ડેટા જાહેર કર્યો, 763 પેજની બે જાહેર

Electoral bond data released

Electoral bond data released: ચૂંટણીપંચે ગુરુવારે (14 માર્ચ) પોતાની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડના તમામ ડેટા જાહેર કર્યા હતા. વેબસાઇટ પર 763 પેજની બે યાદી અપલોડ કરવામાં આવી છે. સૂચિમાં બોન્ડ ખરીદનારાઓ વિશેની માહિતી શામેલ છે. બીજામાં રાજકીય પક્ષો દ્વારા મેળવેલા બોન્ડની વિગતો છે. સુપ્રીમ કોર્ટે પંચને આ ડેટા 15 માર્ચ સુધીમાં સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો … Read more

Gujarat Police Bharti 2024; ગુજરાત પોલીસ વિભાગમાં એકસાથે 12000 ની ભરતી, ટૂંક સમયમાં જાહેરાત થશે

Gujarat Police PSI New RR 2024

Gujarat Police Bharti 2024; લોકસભા ચૂંટણી પહેલા પોલીસ ભરતીને લઇ મોટા સમાચાર: પોલીસ ભરતીને રાજ્ય સરકારે લીલીઝંડી આપી દીધી છે, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 જગ્યા પર ભરતી કરવામાં આવશે જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે. ગુજરાત પોલીસ વિભાગમાં એકસાથે … Read more

Indian Army Agniveer Bharti 2024: ભારતીય સેનામાં 25 હજાર અગ્નિવીરોની ભરતી, ભારતીય સેનામાં ભરતી

Indian Army Agniveer Bharti 2024

Indian Army Agniveer Bharti 2024: Indian Army Agniveer સ્કીમ અંતર્ગત અગ્નિવીર માટેની ભરતી બહાર પાડવામા આવી છે. ઇન્ડીયન આર્મી મા જોડાઇને કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ સારી તક છે. Indian Army Agniveer માટેની આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે થી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. જે 13 ફેબ્રુઆરી થી ઓનલાઇન અરજી કરી … Read more

Gujarat NMMS 2024 for Class 8; NMMS પરીક્ષા જાહેરનામું 2024, ઓનલાઈન ફોર્મ sebexam.org

Gujarat NMMS 2024

Gujarat NMMS 2024 for Class 8; રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના MHRD, NEW DILHI તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા … Read more