ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સ સોસાયટી, સિકયુરિટી ગાર્ડની ભરતી [OJAS Bharti]

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સ સોસાયટી, સિકયુરિટી ગાર્ડની ભરતી [OJAS Bharti] અમદાવાદમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. પોસ્ટ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે/તેણી આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડ અને અન્ય શરતોને પૂર્ણ કરે છે. નોંધણી માટેનો છેલ્લો દિવસ ૧૫-૦૮-૨૦૨૨ . ઉમેદવારોને અરજી સબમિટ કરતા પહેલા શૈક્ષણિક લાયકાત અને અન્ય પાત્રતા માપદંડોની વિગતો માટે સંપૂર્ણ જાહેરાત કાળજીપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત,GISFS સિક્યુરિટી ગાર્ડ ભરતી જાહેરાત ૨૦૨૨ માટેની છેલ્લી તારીખ વિશે વધુ વિગતવાર માહિતી નીચે દર્શાવેલ છે.

સિકયુરિટી ગાર્ડની ભરતી [OJAS Bharti]

સંસ્થાનું નામ:ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સ સોસાયટી
પોસ્ટની કુલ સંખ્યા:૧૩૨૦
પોસ્ટના નામ:સિક્યુરીટી ગાર્ડ
અરજી કરવાની રીત:ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ:https://ojas.gujarat.gov.in/

નોંધ: શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, ગ્રેડ પગાર, પસંદગી પ્રક્રિયા વગેરે વિગતો ઉમેદવારોએ સત્તાવાર સૂચનાની મુલાકાત લેવી જરૂરી છે જે આ ખાલી જગ્યા સૂચના પર નીચે આપેલ લિંક છે.

GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી જાહેરાત ૨૦૨૨ માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે

  • ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખઃ ૦૧-૦૮-૨૦૨૦૨૨
  • ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: ૧૫-૦૮-૨૦૨૨

ફોર્મ ભરવા માટે :અહીં ક્લિક કરો
જાહેરાત વાંચવા માટે :અહીં ક્લિક કરો

સૂચના

  • જે અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટે તા. ૨૭-૦૭-૨૦૨૧ ના રોજ IA ORDER આપેલ છે. જેમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સ સોસાયટી, ગુ.રા. અમદાવાદ ખાતે સિકયુરિટી ગાર્ડની ખાલી જગ્યાઓ ભરવા માટે મંજુરી આપતા ૪૦૦૦ જગ્યાઓ પૈકી ૨૦૦૦ સી. ગાર્ડની જગ્યાઓ એક્સમેનથી ભરવા નકકી કરવામાં આવેલ આ રીતે એક્સમેનથી ભરવા માટે નકકી થતા નિવૃત્ત ભૂમિદળ નૌકાદળ | હવાઈદળ / CRPF/ BSF / CISF / SSB / ITBP જેવા, પોલીસ / SRP / હોમગાર્ડઝમાંથી નિવૃત્ત થયેલ / રાજીનામું આપેલ હોય તેવા પોલીસ કોન્સ્ટેબલ / હેડ કોન્સ્ટેબલ / ASI અને તેની સમકક્ષ હોદ્દો ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવેલ હતી.
  • પરંતુ જે ઉમેદવારોએ એક્સમેન સી, ગાર્ડ માટે ઓનલાઇન ફોર્મ ભરવામાં આવેલ હતાં તેઓને દસ્તાવેજોની ચકાસણી માટે બોલાવતા જરૂરિયાત પ્રમાણે એક્સમેન સી,ગાર્ડ મળી આવેલ ન હતાં અને પસંદગી કરવામાં આવેલ ઉમેદવાર પૈકી ફકત ૬૮૦ ઉમેદવારો ઉપલબ્ધ થતા તેઓને નામદાર ગુજરાત હાઇકોર્ટના ઉક્ત હુકમ મુજબ સિકયુરિટી ગાર્ડ તરીકે નિમણુક આપવામાં આવેલ છે.
  • અને સંસ્થાને જરૂરિયાત પ્રમાણે ૨૦૦૦ પૈકી ૬૮૦ ઉમેદવારો ઉપલબ્ધ થયેલ હોય પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ ન થતા બાકી જરૂરિયાત ૧૩૨૦ – એક્સમેન ગાર્ડની જરૂરિયાત રહે છે.
  • અગાઉ ગત વર્ષ દૈનિક વર્તમાન પત્રમાં તા.૨૭-૦૮-૨૦૨૧ ના રોજ આપવામાં આવેલ જાહેરાતના અનુસંધાને હવે નવી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
  • સિક્યુરિટી ગાર્ડ એક્સમેનની ભરતી અંગેની તમામ સૂચનાઓ તા. ૦૧-૦૮ ૨૦૨૨ના રોજ https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા. ૦૧-૦૮-૨૦૨૨ (બપોર કલાક ૧૩:૦૦)થી તા. ૧૫-૦૮-૨૦૨૨ રાત્રીના કલાક ૧૧:૫૯ સુધી) દરમ્યાન https://ojas.gujarat.gov.in જઈ એક્સમેન સિકયુરિટી ગાર્ડની ભરતીની જાહેરાતના પેઇજ ઉપર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે. GISFS માં ભરતી બાબતના R/SCA No.13127/2021 તથા તેની સાથે સામેલ R/SCA| No.14281/2021 નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડીંગ છે. જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ તરફથી વખતોવખત જે ચુકાદો/નિર્ણય આવશે તે તમામ ઉમેદવારને બંધનકર્તા રહેશે.
સિકયુરિટી ગાર્ડની ભરતી  [OJAS Bharti]
સિકયુરિટી ગાર્ડની ભરતી [OJAS Bharti]

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!