Gujarat Police Bharti 2023: 600 જેલ સહાયક અને 1 હજાર SRPની થશે ભરતી, બાકીની પોલીસમાં ભરતી થશે

Update 06 August 2023: Gujarat Police Recruitment 2023 | LRD Bharti 2023 : ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા મિત્રો માટે સારા સમાચાર; રાજ્યમાં ચાલુ વર્ષે 12000 થી વધુ પોલીસની થશે ભરતી. 1000 એસઆરપી માં 600 જેલ સહાયક અને બાકીની પોલીસમાં થશે ભરતી. ટૂંક સમયમાં ભરતી બોર્ડની રચના બાદ શરૂ થશે ભરતીની કાર્યવાહી.

Gujarat Police Bharti 2023
Gujarat Police Bharti 2023

Gujarat Police Bharti 2023

Gujarat Police Bharti 2023 | LRD Bharti 2023: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. ચૂંટણીપંચ થોડા સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. આ દરમિયાન કરાઇ પોલીસ એકેડેમીમાં (Gujarat Police Academy, Karai, Gandhinagar) એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ ભરતીમાં સામેલ થવા માંગતા ઉમેદવારો માટે આ સૌથી મોટા સમાચાર માનવમાં આવે છે. આપને જણાવવી દઈએ કે પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. ગુજરાત પોલીસ ભરતીને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. આગામી વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરવામાં આવશે.

Gujarat Police Bharti 2023: આ સાથે સરકારે 1382 PSIની ભરતી કરી છે. ઉલ્લેખનીય છે કે, સરકારે 1382 PSIની ભરતીનું પરિણામ પીએસઆઈની ભરતી બોર્ડની વેબસાઈટ પર જાહેર કર્યું છે. PSIની ભરતીના પરિણામની જાહેતની માહિતી PSI વિકાસ સહાય દ્વારા ટ્ટિટ કરી આપવામાં આવી હતી.

  1. 12 હજાર LRDની ભરતી ક્યારે કરવામાં આવશે?

    આગામી વર્ષ 2023 માં આ LRD ભરતી કરવામાં આવશે.

  2. LRDની ભરતી કોને જાહેર કરી છે?

    ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!