Gujarat Police Recruitment 2023: ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, ક્યારે આવશે ભરતી?
Gujarat Police Recruitment 2023: ગુજરાતના હજારો લાખો યુવાનો જે પોલીસ ભરતીની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા આખરે તેને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ગૃહ વિભાગ દ્વારા આગામી બે