Gujarat State wide Area Network GSWAN શું છે GSWAN વિષે સંપૂર્ણ માહિતી

Gujarat State wide Area Network GSWAN શું છે GSWAN વિષે સંપૂર્ણ માહિતી

Gujarat State wide Area Network GSWAN શું છે GSWAN વિષે સંપૂર્ણ માહિતી

Gujarat State wide Area Network GSWAN:- ગુજરાત રાજયને સૌથી વિશાળ દરિયાકિનારો છે અને વાવાઝોડા / પૂર અને ધરતીકંપ જેવી આફતો વારંવાર આ રાજયમાં ત્રાટકે છે. રાજય સરકારે વહીવટી તંત્રની વોઈઝ (અવાજ), વિડીયો(દેશ્ય) અને ડેટા (માહિતી) સંબંધી આંતરિક અને બાહય સંદેશાવ્યવહારની જરૂરિયાતોને પહોંચી વળવા અદ્યતન ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક (GSWAN )નું આયોજન અને અમલ કરે છે.

GSWAN સચિવાલય, ગાંધીનગર ખાતે કેન્દ્રિત સ્ટાર ટોપોલોજીમાં કામ કરવા આયોજિત થયેલ છે જેના આર્મ્સ તમામ જિલ્લાઓ સુધી પહોંચે છે જેની વધુ પહોંચ (જિલ્લા મુખ્ય મથક સ્તર) આડી અને ઉભી નીચેના સ્તર સુધી વિસ્તરે છે અને જિલ્લા સ્તરની અનેક અન્ય કચેરીઓ તેમજ તાલુકાઓને રાજય વાઈડ એરિયા નેટવર્ક સાથે જોડે છે. GSWAN થી ભૌતિક રીતે ન જોડાયેલ કચેરીઓ અને યુનિટને GSWAN સહેલાઈથી મળે તે માટે તમામ જિલ્લા મથકોએ પર્યાપ્ત ડાયલ—અપ સવલતોની જોગવાઈ કરવામાં આવી હતી.GSWAN બે તબકકાઓમાં અમલી કરવાનું આયોજન હતુ જેમાંથી તબકકો –૧ જિલ્લા સ્તરનાં નેટવર્કને આવરી લેવાનો છે અને સંપુર્ણ નેટવર્કને આવરી લેવાનો છે.

Gujarat State wide Area Network GSWAN

GSWAN માટે કલ્પના અને ડિઝાઈન કરેલ નેટવર્ક ટોપોલોજી શ્રી ટીયર હબ–એન્ડ સ્યોક ડિઝાઈન ફિલોસોફી પર આધારિત હતી.ફર્સ્ટ ટીઅર સેક્રેટેરીયેટ સેન્ટર રાજયની રાજધાની ગાંધીનગર ખાતે જયાંથી રાજયમાં સરકારની સૌથી વધારે કચેરીઓનું સંચાલન થાય છે.સેકન્ડ ટીઅર તેમાં ડિસ્ટ્રીકટ સેન્ટર્સ અથવા DC નો સમાવેશ થાય છે જે જિલ્લા કલેકટ૨ની કચેરી ખાતે આવેલ છે અને આડી રીતે DC સાથે જોડાયેલ અનેક જિલ્લા સ્તરની કચેરીઓ સાથે જોડાયેલ છે.થર્ડ ટીઅર તેમાં તાલુકા સેન્ટ૨ર્સ અથવા TC નો સમાવેશ થાય છે જે તાલુકા મામલતદારની કચેરી અને TC સાથે આડી રીતે જોડાયેલો કેટલીક તાલુકા કક્ષાની કચેરીઓનો સમાવેશ થાય છે.

ISP, IP પ્રોટોકલ,IP એડ્રેસ, ઈન્ટરનેટ ટેલીફોની, વેબ કેમેરા.

ISP એટલે Internet Service Provider:- રાજળની માલિકીના વિદેશ સંચાર નિગમ લીમીટેડ (VSNL)દ્વારા ઓગષ્ટ ૧૯૮૫માં ભારતમાં ઇન્ટરનેટ સેવાઓની શરૂઆત કરવામાં આવી પ્રથમ ચાર વર્ષો સુધી દેશમાં ઈન્ટરનેટ સેવાઓ આપનાર VSNL એકમાત્ર પ્રોવાઇડર હતી. નવેમ્બર૧૯૯૮માં સરકારે VSNL ની એથ્થુ સત્તા પૂરી કરી અને પ્રાઇવેટ ઓપરેટરર્સ દ્વારા ઇન્ટરનેટ સેવાઓની જોગવાઈ કરવાની છૂટ આપી, ISP નાં લાયસન્સની બોલીઓ અને શરતી અસામાન્ય રીતે છૂટછાટવાળા હતાં જેમાં કોઇ લાયસન્સ ફી નહોતી અને અમર્યાદિત કંપનીઓની છૂટ આપવામાં આવી. ISI તેમના પોતાના ભાવ અને આંતરરાષ્ટ્રીય ગેટā સ્થાપી પણ શકતા હતા.

IP એડ્રેસ

અન્ય કોઇપણ પ્રકારના નેટવર્ક લેયર પ્રોટોકોલની જેમ ઇન્ટરનેટ વર્કમાંથી IP ડાયાગ્રામ પસાર કરવાની પ્રક્રિા IP એડ્રેસીંગ સિસ્ટમનો અંતર્ગત ભાગ છે. દરેક IP એડ્રેસના ખાસ કોનન્ટસ હોય છે અને તે મૂળભૂત કોર્મેટને અનુસરે છે. આ IP એડ્રેસીસને પેટા વિભાજીત કરી શકાય અને સબનેટવર્ક માટે સરનામા બનાવવા વાપરી શકાય છે. TCP/IP પરનાં દરેક યજમાનને અનન્ય ૩૨ બિટ તાર્કિક એડ્રેસ આપેલ છે જેને મુખ્ય બે ભાગમાં વહેંચાય છે. (૧)નેટવર્ક નંબર અને (૨)હોસ્ટ નંબર. નેટવર્ક નંબર નેટવર્કને ઓળખે છે અને જે નેટવર્ક ઈન્ટરનેટનો ભાગ હોય તો ઇન્ટરનેટ નેટવર્ક ઈન્ફોરમેશન સેન્ટર Inter Internet Service Provide જરૂરિયાત મુજબ એડ્રેસ જગ્યા આપી શકે છે. હોસ્ટ નંબર પરના હોસ્ટને ઓળખે છે અને તેને લોકલ નેટવર્ક એડમિનીસ્ટ્રેટર દ્વારા આપવામાં આવે છે.

IP એડ્રેસ ફોર્મેટ

૩૨ બિટ IP એડ્રેસ એક જ સમયે ૮ બીટસનાં સમૂહચી બનેલ છે, ટપકાંઓથી અલગ પાડેલ છે અને દર્શાશ કોર્મેટમાં આપવામાં આવે છે. (ડોટેડ ડેસીમલ નીટેશન તરીકે ઓળખાય છે.) ઓકટેટમાં દરેક બિટને બાયનરી વેઈટ (૧૨૮, ૬૪, ૩૨, ૧૬, ૮, ૪, ૨, ૩) હોય છે. ઓકટેટની ઓછામાં ઓછી વેલ્યુ ૦ છે અને વધુમાં વધુ વેલ્યુ રપ છે જે IP એડ્રેસના મૂળભૂત સ્વરૂપનું વર્ણન કરે છે.

વેબકેમ

વેબકેમ એ તમારા કમ્પ્યુટરને જોડેલ ડિઝિટલ કેમેરા છે. તેને USB પોર્ટ (અગાઉ કેમેરા સમર્પિત સહ અથવા પેરેલલ પોર્ટથી જોડાતા હતા) મારકતે જોડાવવાનું સહેલું છે. સોફ્ટવેર કેમેરા સાથે જોડાય છે અને સમાંતરે તેમાંથી કેમ ઝડપે છે. ઉદાહરણ તરીકે, સોફ્ટવેર દર ૩૦ સેકન્ડે એકવાર સ્થિર ચિત્ર ઝડપશે. ત્યાર પછી તે તેને સામાન્ય JPG ફાઈલમાં બદલો અને તમારા વેબસર્વર પર અપલોડ કરશે…JPG ઈમેજને કોઈપણ વેબપેજ પર મૂકી શકાય છે.

ફાયર વોલ (Firewall)

ખાનગી નેટવર્કને અધિકૃત એકસેસ કરવાથી અથવા તેમાંથી એકસેસ થવામાંથી રોકવા માટે ડિવાઈન કરેલ સિસ્ટમ ફાયરવોલ છે. ફાયરવોલ હાર્ડવેર તેમજ સોફટવેર બંનેમાં લગાવી શકાય છે. અધવા બંનેના સંયુકત સ્વરૂપમાં લગાવી શકાય છે. ખાસ કરીને ઈન્ટ્રાનેટથી ઈન્ટરનેટ સાથે જોડાયેલ પ્રાઈવેટ નેટવર્કના ઈન્ટરનેટ યુઝર દ્વારા અનધિકૃત ઐસેસને નિવારવા ઘણીવાર ફાયરવોલનો ઉપયોગ થાય છે. ઈન્ટ્રોનેટમાં દાખલ પતા અથવા તેને છોડીને જતા દરેક સંદેશાઓ ફાયરવોલમાંથી પસાર થાય છે જે દરેક સંદેશાને તપાસે છે અને નિર્દિષ્ટ સિકયુરિટી ધારાધોરણ ન ધરાવતા સંદેશાઓને રોકી લે છે. ફાયરવોલની કેટલીક પ્રકારની પધ્ધનિઓ છે.

લોજીકલ પોર્ટ શું છે?

પર્સનલ કમ્પ્યુટર્સમાં જુદાજુદા પ્રકારના પોર્ટ હોય છે. આંતરિક રીતે ડિસ્ક ડ્રાઈવ્સ, ડિસ્પ્લે સ્ક્રીન અને કીોર્ડન હેડવા માટે અલગ અલગ પોર્ટ હોય છે. બાહય રીતે પર્સનલ કમ્પ્યુટર્સમાં મોડેમ્સ, પિન્ટર, માઉસ અને અન્ય પેરીફરલ્સ ડિવાઈસને જોડવા માટેના પોર્ટસ હોય છે. લોજીકલ પોટની મદદથી વેબ સર્વિસીઝમાં ક્લાયન્ટ પ્રીસી માટે નટાઇમ ફિચર્સ નકકી કરી શકય છે.

2D ઈફેકટ

બે પરિણામવાળી ભૌતિક અવસ્થા જેમાં ફલેટ (સપાટ) બાજુ કોટશિયન (XIY) કોઓર્ડિનેટસથી દર્શાવવામાં આવે છે.

એ પરિણામવાળી અસર આમાં સપાટ જગ્યા પર બે પરિણામવાળા માપની અભિવ્યક્તિ દર્શાવે છે. આ પરિમાણ X અને Y માપ પર ચાલે છે.2D કમ્પ્યુટર ગ્રાફિકસ એ કમ્પ્યુટર આધારિત ડિઝીટલ ચિત્રોની પેઢી છે, જે મોટેભાગે બે પરિમાણવાળા મોડેલ્સ (જેમ કે 20 જીઓમેટ્રિક મોડલ્સ, ટેક્ષ્ટ અને ડિઝિટલ ચિત્રો) અને તેને માટેની પધ્ધતિઓમાંથી બને છે. આ શબ્દ આવી ટેકનિક ધરાવતી કમ્પ્યુટર સાયન્સની શાખા અથવા મોડેલ્સ માટે વાપરી શકાય છે.

3D ઇફેક્ટ

3D ઈફેક્ટ જેમાં ત્રણ પરિમાણનો અર્થ એક જગ્યા કે જયાં ઓબજેકટ (બહુકોણ) શ્રેણી અંદર ટપાઓથી બનેલા હોવ છે જેને ખૂણ કહે છે. આ ખૂણાનાં કોઓર્ડિનેટસમાં ત્રણ વૈલ્યુ, X અને Y અને Z નો સમાવેશ થાય છે. 3D સ્પેસ પર રજૂઆત હંમેશા રેન્ડરીંગ પ્રક્રિયાથી મેળવેલ 2D ચિત્ર હોય છે. દેશ્ય અથવા ઓબ્જેકટની દર્શાવવામાં આવેલ રજૂઆતનું ત્રણ સંદર્ભોઃ ઉંચાઈ, પહોળાઈ અને ઉંડાઈ ((X.Yઅને Z) ની ધરીઓ હોય છે.પરંતુ કમ્પ્યુટરમાં શું છે? 3D એ સામાન્ય રીતે વિડીયો કાર્ડની ક્ષમતાઓનો ઉલ્લેખ કરવા વપરાતો શબ્દ છે. આજનાં વિડીયો કાર્ડ, વિડીયો કાર્ડમાં જ (થ્રોટવેરમાં નહિ આપેલી સૂચનાઓનો ઉપયોગ કરે છે જેવી કમ્પ્યુટર ગેમ્સમાં વધુ વાસ્તવિક ગ્રાફિકસ મેળવી શકાય છે.જેમાં ઉડાઈ હોય તેવું જણાઈ આવે છે. આજનાં મોટાભાગનાં વિડીયોકાર્ડમાં આ ક્ષમતા હોય છે. પરંતુ વિશિષ્ટ કાર્ડ વચ્ચે ન માની શકય તે રીતે ખૂબ તફાવત હોય છે.

ડેસ્કટોપ, લેપટોપ, નોટબુક, પામ ટોપ, PDA

ડેસ્કટોપ કમ્પ્યુટર્સ: પર્સનલ કમ્પ્યુટર અથવા PC શબ્દ સામાન્ય રીતે માઇકો કમ્પ્યુટર છે જે એક સમયે એક જ વ્યક્તિ દ્વારા વપરાશ માટે બનાવવામાં આવે છે અને જે વર્ડપ્રોસેસિંગ, પ્રોગ્રામીંગ, ગેઈમ પ્લે અને યુઝર દ્વારા ખરીદેલ અથવા સોફટવેર ચલાવવા વપરાય છે. મીની કમ્પ્યુટર્સથી વિપરીત પર્સનલ કમ્પ્યુટર તેને વાપરનાર વ્યકિતની માલિકીનું હોય છે જેની ખરીદ કિંમત ઓછી અને તે સરળતાથી ચલાવી શકાય તેવા હોય છે. ડેસ્કટોપ શબ્દનો અર્થ ડેસ્કટોપ પર રાખેલ કમ્પ્યુટર ગાય છે.

લેપટોપ

બ્રિટનવાસી વિલિયમ મોગરીઝે ૧૯૭૯માં ગ્રિડ સિસ્ટમ કોર્પોરેશન માટેડિઈન લગ્રિડ કમ્પાર કોઇપણ સમાન મોડેલ કરતાં વજનમાં પાંચ ગણા વજનમાં ઓછો હતો અને તેનું કાર્ય સમાન હતું. જેને ૧૯૮૦ની શરૂઆતમાં નાસાએ તેના સ્પેસ શટલ પ્રોગ્રામમાં વાપર્યો હતો જેમાં ૩૪૦ kb બબલ મેમરી ડાય—કાસ્ટ મેનેશીવમ કેઈસ અને વાળો શકાય તેવી ઈલેકટ્રી લ્યુમીનીસન્સ ગ્રાફિકસ ડિસ્પ્લે સ્કીન હતી.

પ્રથમ લેપટોપ કમ્પ્યુટ

ઓસ્બોર્નન માઇક્રોસોફટ પ્રોડકટસ, ફ્રી સોફટવેર, ઓપન સોર્સ, SQL લિનક્સ. માઈક્રોસોફટ પ્રોડકટસ : ૧૯૭૫માં પોલ એલન અને બિલ ગેટસ દ્વારા સ્થાપવામાં આવેલ માઇક્રોસોફટ કોર્પોરેશન પર્સનલ કમ્પ્યુટર ઉદ્યોગમાં સૌથી મોટી અને વગવાળી કંપનીઓમાંની એક છે. DOS અને WINDOWS જેવી શસ્તવિક ાનાં ઓપરેટિંગ સિસ્ટર વિકસાવવા ઉપરાંત તે પ્રોગ્રામ ટૂલ્સથી છેવાડેનાં યુઝર માટેની એપ્લીકેશન્સ એમ કમ્પ્યુટર સોફટવેરનાં લગમગ તમામ ક્ષેત્રમાં છે.

ફ્રી સોફ્ટવેર

માઈક્રોસોફટ ઉત્પાદનોમાં ઓપરેટિંગ સિસ્ટમ્સ, ઓફિસ ઓટોમેશન એપ્લીકેશન, સર્ચ એન્જીન, ગેમ્સ,ઈન્ટરનેટ સંબંધિત સોફટવેર અને ઘણી બધી એપ્લીકેશનોનો સમાવેશ થાય છે. ઓપરેટિંગ સિસ્ટમ્સ, ગેમ્સ,ટૂલ્સ, પેચીસ, અને ઈન્ટરનેટ બ્રાઉઝર્સ જેવા ફ્રી સોફટવેર ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

Linux(લિનકસ)

લિનકસ એક કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ છે અને તે કર્નેલ છે. તે ફી સોફટવેર અને ઓપન—સોર્સ વિકાસનાં આગળ પડતાં ઉદાહરણોમાનું એક છે. Windows અને Mac OS જેવી પ્રોપ્રાઈટરી ઓપરેટિંગ સિસ્ટમથી વિપરીત તેની પાછળનાં તમામ સોર્સકોડ જનતા માટે ઉપલબ્ધ છે અને કોઈપણ વ્યકિત મુકત પણે તેને વાપરી, સુધારી અથવા પુનઃ વહેંચણી કરી શકે છે.સૌથી સંક્ષિપ્ત અર્થમાં લીનકસ શબ્દ લિનકસ કર્નલનો ઉલ્લેખ કરે છે પરંતુ તે સામાન્ય રીતે સમગ્ર Unix-Like Operating System (GNU / Linux તરીકે પણ ઓળખાય છે.)નું વર્ણન કરવા વપરાય છે જે GNU પ્રોજેકટ અને અન્ય સાધનોમાંથી લાઈબ્રરી અને ટૂલ્સ સાથેનાં સંયુકત Linux પર આધારિત છે. વધુ વ્યાપક અર્થમાં કહીએ તો Linuxની વહેંચણીમાં મુખ્ય સિસ્ટમ સાથે વિશાળ સંખ્યામાં એપ્લીકેશન સોફટવેર સાથે આપવામાં આવે છે જે વધુ યુઝર- ફ્રેન્ડલી ઈન્સ્ટોલેશન અને અપગ્રેડ પૂરાં પાડે છે. શરૂઆતમાં, Linux ને ઉત્સાહી વ્યકિતઓએ વિકસાવેલ અને વાપરેલ હતી. ત્યારથી IBM,Sun Microsystenus, Hewlett-Packard અને Novell જેવા મુખ્ય કોર્પોરેશન્સનો સર્વરમાં વપરાશ માટે Linux સહયોગ મળેલ છે અને તે ડેસ્કટોપ બજારમાં લોકપ્રિયતા મેળવી રહેલ છે. પ્રોપોનન્ટ અને એનાલિસ્ટ આ સફળતા તેમનાં વેન્ડર પરનાં આધાર, ઓછી કિંમત, સલામતી અને ભરોસાપાત્રતાને જણાવે છે.

હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી નોકરી અને યોજનાની માહિતી માટેઅહીં ક્લિક કરો

Gujarat State wide Area Network GSWAN શું છે GSWAN વિષે સંપૂર્ણ માહિતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *