IPL 2023 આજનો મેચ: ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મહામુકાબલો, ફાઈનલ મેચ જોવા માટે ક્લિક કરો

IPL 2023 આજનો મેચ: ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મહામુકાબલો, ફાઈનલ મેચ જોવા માટે ક્રિકેટરસીકોમાં અનેરો ઉત્સાહ, મોદી સ્ટેડિયમ બહાર જામી ભીડ અમદાવાદમાં આજે IPL ફાઇનલ મેચનો ફીવર લોકોના માથે ચડ્યો છે. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે આજે નરેન્દ્ર મોદી IPL 2023 સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાવવાની છે. જેના પગલે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચ શરૂ થવામાં થોડો સમય જ બાકી છે તે પહેલા સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા છે.

Jio cinema IPL Live; TATA IPL 31 માર્ચ થી શરૂ થઇ રહ્યો છે. જે સતત 2 મહિના સૂધી ક્રિકેટ રસિકોને આનંદ કરાવશે. લોકો સાંજ પડયે IPL 2023 LIVE જોવા ટીવી સામે ગોઠવાઇ જતા હોય છે. આજે આ પોસ્ટમા આપણે મોબાઇલ ફોનમા IPL ની બધી મેચ ફ્રી મા Jio cinema IPL Live પર કોઇ સ્બસ્ક્રિપ્શન લીધા વગર કઇ રીતે જોઇ શકાય તેની ચર્ચા કરીશુ.

IPL 2023 આજનો મેચ- CSK vs GT

બોર્ડBCCI
મેચTATA IPL 2023
IPL schedule Date31st March – 29th May
ડિજિટલ બ્રોડકાસ્ટિંગJio cinema IPL Live
સત્તાવાર વેબસાઇટIplt20.com

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મહામુકાબલો

IPL 2023ની 16મી સિઝન રવિવારે (28 મે)ના રોજ સમાપ્ત થશે. ટુર્નામેન્ટની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટાઇટલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે થશે. જો ગુજરાત આ મેચ જીતી જશે તો સતત બીજી સિઝનમાં ચેમ્પિયન બની જશે. આ સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીની નજર પાંચમી વખત ટાઈટલ જીતવા પર હશે.

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મહામુકાબલો
IPL 2023 આજનો મેચ: ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મહામુકાબલો, ફાઈનલ મેચ જોવા માટે ક્લિક કરો 2

અહીંથી જોઇ શકશો લાઇવ બ્રૉડકાસ્ટિંગ અને સ્ટ્રીમિંગ


આ વખતે IPL ની દરેક મેચ Jio Cinema એપ. પર ફ્રી મા જોઈ શકાસે. તમારી પાસે કોઈપણ કંપનીનુ સીમકાર્ડ હોઈ તમે Jio cinema એપ મા ફ્રી મા મેચ જોઈ શકાસે. આ માટે નીચે મુજબ સીમ્પલ સ્ટેપ ફોલો કરવાના રહેશે.

તમે Jio સિનેમા પર હિન્દી અને અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં IPL 2023ના સમાપન સમારોહનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.

  • સૌ પ્રથમ તમારા ફોનમા Jio Cinema એપ ડાઉનલોડ કરી ઈન્સ્ટોલ કરો.
  • તેમા તમારો મોબાઈર નંબર નાખી લોગીન કરો.
  • ત્યારબાદ તમને IPL ની જે મેચ હશે તેનુ બેનર દેખાશે. Jio cinema IPL Live પર ક્લીક કરો.
  • તેના પર કલીક કરી મેચ ફ્રી મા જોઈ શકસો.
  • IPL ક્રિકેટ રસિકો આખી IPL મી મઝા ફ્રી મા Jio cinema IPL Live એપ. પર માણી શકસે. ત્યારે આજે શરૂ થઇ રહેલી પ્રથમ મેચ gujarat Titans chennai super kings વચ્ચે રોમાંચક બની રહેશે.
જીઓ સિનેમામાં IPL લાઈવ જોવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

ચાલો જાણીએ આ મેચના પ્રસારણ અને ઓનલાઈન ટેલિકાસ્ટ સંબંધિત તમામ માહિતી

  1. Free માં લાઈવ મેચ કેવી રીતે જોઈ શકો ?

    આ મેચ જિયો સિનેમામાં પ્રસારિત થઈ રહી છે. આ એપમાં લાઈવ મેચ જોવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી. તમે તમારા ફોનમાં Jio Cinema એપ ઇન્સ્ટોલ કરીને IPLની તમામ મેચો મફતમાં જોઈ શકો છો.

  2. Phone/Laptop પર લાઈવ મેચ કેવી રીતે જોવી ?

    આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Jio સિનેમા એપ પર જોઈ શકાશે. આ સિવાય તમે socioeducations.com પર મેચ સંબંધિત સમાચાર, લાઈવ અપડેટ્સ અને રેકોર્ડ્સ પણ વાંચી શકો છો.

  3. Gujarat titans અને chennai Super Kings વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે ?

    Gujarat titans અને chennai Super Kings વચ્ચે ફાઇનલ મેચ સાંજે 7:30 વાગ્યે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!