IPPB Recruitment 2023 : ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (India Post Payment Bank) દ્વારા કાયમી અને કોન્ટ્રાક્ટ આધારે ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો અહીંંયા આપવામાં આવેલી લિંકના આધારે અરજી કરી શકે છે.
IPPB Bharti 2023: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (India Post Payments Bank) એટલે કે આઇપીપીબી (IPPB)માં નોકરીની તક છે. આઇપીપીબી દ્વારા ઓનલાઇન એપ્લિકેશન મોડ દ્વારા નિયમિત / કરારના આધારે સ્કેલ 2, 3, 4, 5, 6, અને 7માં વિવિધ જગ્યાઓ (બેકલોગ સહિત) પર ભરતી માટે નોટિફિકેશન (Job notification)ની જાહેરાત કરી છે. આ નોકરી માટે ઉચ્છુક અને પાત્ર ઉમેદવારો વેબસાઇટ www.ippbonline.com પર જઈને 28 ફેબ્રુઆરી 2023 સુધીમાં ઓનલાઇન અરજી (Online job application for IPPB) કરી શકે છે. આ પોસ્ટ માટેની ઓનલાઇન અરજીઓ 22 ફેબ્રુઆરી 2023ના રોજથી શરૂ થઈ ચુકી છે. અરજીની અન્ય કોઈ રીત સ્વીકારવામાં આવશે નહીં.

IPPB Recruitment 2023
સંસ્થા | ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક |
ટુકુ નામ | IPPB |
ભરતીનું નામ | IPPB ભરતી 2023 સૂચના |
પસંદગી પ્રક્રિયા | પરીક્ષા/મુલાકાત |
સ્થાન | દિલ્હી |
વેબસાઈટ | www.ippbonline.com |
આ ભરતી અભિયાન હેઠળ વિવિધ 41 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, ખાલી જગ્યાની વિગતો, પગાર, પસંદગીના માપદંડ સહિતની વિગતો અહીં ચકાસી શકે છે.
IPPB Recruitment 2023: કઈ પોસ્ટ પર કેટલી જગ્યા ખાલી?
- જુનિયર એસોસિયેટ (IT): 15 જગ્યાઓ
- આસિસ્ટન્ટ મેનેજર (IT): 10 જગ્યાઓ
- મેનેજર (IT): 9 જગ્યાઓ
- સિનિયર મેનેજર (IT): 5 જગ્યાઓ
- ચીફ મેનેજર (IT): 2 જગ્યાઓ
યોગ્યતાના માપદંડ
જે ઉમેદવારો પોસ્ટ માટે અરજી કરવા માગે છે તેઓ અહીં ઉપલબ્ધ વિગતવાર સૂચના દ્વારા શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ચકાસી શકે છે.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં ભરતી પસંદગી પ્રક્રિયા
પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. જો કે, બેંક ઇન્ટરવ્યુ ઉપરાંત આકારણી, જૂથ ચર્ચા અથવા ઓનલાઈન ટેસ્ટ લેવાનો અધિકાર અનામત રાખે છે.
IPPB Recruitment 2023 ક્યાં અરજી કરવી
રસ ધરાવતા ઉમેદવારો કે જેઓ ઉપર દર્શાવેલ પાત્રતા માપદંડોને પરિપૂર્ણ કરે છે તેઓ નિયત ફોર્મેટમાં સહી કરેલ અરજીની સ્કેન કરેલી નકલ સાથેનો ઈમેઈલ મોકલી શકે છે (પરિશિષ્ટ I તરીકે જોડાયેલ) ઉમેદવારના તે જ ઈમેઈલ આઈડી પરથી careers@ippbonline.in પર વિગતવાર રેઝ્યૂમે મોકલી શકે છે. છેલ્લી તારીખ પહેલા અરજી ફોર્મ.
ભરતીની નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ફોર્મ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
-
IPPB Recruitment 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
28 ફેબ્રુઆરી 2023 સુધીમાં ઓનલાઇન અરજી (Online job application for IPPB) કરી શકે છે.
Dlevar
Ii III
Me Indian post payment venk me nokri karna chahta hu
Nokari karana chahtahu