LPG Gas Cylinder Booking 2023: તમારા થી ગેસની બોટલ બુક કરો, જાણો તમામ માહિતી

LPG Gas Cylinder Booking 2023: વર્તમાન ડીઝીટલાઇજેશન ના યુગમા ઘણી સેવાઓ હવે ઓંલાઇન મળે છે અને કામ માટે ક્યાય ઓફીસો સુધી ધક્કા ખાવા નથી પડતા.…

તમારા થી ગેસની બોટલ બુક કરો

LPG Gas Cylinder Booking 2023: વર્તમાન ડીઝીટલાઇજેશન ના યુગમા ઘણી સેવાઓ હવે ઓંલાઇન મળે છે અને કામ માટે ક્યાય ઓફીસો સુધી ધક્કા ખાવા નથી પડતા. હવે તો Whatsapp LPG Gas Cylinder Booking 2023 પર જ કેટલીબધી સુવિધાઓ મળે છે. પછી તે બેંકનુ બેલેન્સ ચેક કરવાનુ હોય કે ડીઝીલોકરના ડોકયુમેન્ટ ડાઉનલોડ કરવાના હોય. આવી જ એક સુવિધા એટલે Whatsapp LPG Booking જેની હરકોઇ માણસને જરૂર પડતી હોય છે. આજે આપણે Whatsapp દ્વારા ઘરના રાંધણગેસ એટલે કે LPG બોટલ કેમ બુક કરાવવી તેની પ્રોસેસ જોઇશુ.

LPG Gas Cylinder Booking 2023
LPG Gas Cylinder Booking 2023: તમારા થી ગેસની બોટલ બુક કરો, જાણો તમામ માહિતી 3

LPG Gas Cylinder Booking 2023

પોસ્ટ ટાઇટલLPG Gas Cylinder Booking 2023
કેટેગરીટેક મસાલા
વેબસાઈટwww.mylpg.in

તમારા થી ગેસની બોટલ બુક કરો

હાલ પેટ્રોલીયમ કંપનીઓ આ સુવિધા તેના ગ્રાહકોને આપી રહિ છે. જેમા Whatsapp દ્વારા જ તેના ગ્રાહકો ઘરેબેઠા 24 X 7 ગમે ત્યારે Whatsapp LPG Booking કરાવી શકે છે.

  1. પેટ્રોલિયમ કંપનીઓએ તેના ગ્રાહકો માટે ખૂબ જ ખાસ આ સુવિધા શરૂ કરી છે.
  2. WhatsApp ની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકાય છે.
  3. Indane, HP અને Bharat Gas ના ગ્રાહક બુકીંગ કરાવી શકે છે.

ઈન્ટરનેટ અને મોબાઈલ ના યુગમા હવે આપણે ડિજિટલ દુનિયામાં ઘણી સુવિધાઓ ઓનલાઇન થઇ ગઇ છે. અને આવી સ્થિતિમાં હવે મોટાભાગના કામ ડિજિટલ થઈ ગયા છે. જો કે આ બાદ ઘણા કામો ખૂબ જ સહેલા બની ગયા છે. એવામાં હાલ પેટ્રોલિયમ કંપનીઓએ ગ્રાહકો માટે ખૂબ જ સારી સુવિધા શરૂ કરી છે અને આ સુવિધા હેઠળ લોકો WhatsAppની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકાય છે. વોટ્સએપ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરવું ખૂબ જ સરળ છે.

WhatsAppની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે તમારે કોઇ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. ઘણા લોકો ફોન કોલ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરાવે છે. ગેસ સિલિન્ડર બુકિંગની આ પ્રોસેસ પણ વધુ મુશ્કેલ નથી એવામાં હવે તમે WhatsApp દ્વારા એલપીજી ગેસ સિલિન્ડર ખૂબ જ સરળતાથી બુક કરી શકો છો. ચાલો તેની પ્રોસેસ વિગતવાર જાણીએ.

Indane WhatsApp LPG Booking


જો તમે ઈન્ડેન ગેસના ગ્રાહક હોય તો વોટસઅપની મદદથી LPG બોટલ બુકીંગ કરાવવા નીચેની પ્રોસેસ ફોલો કરો.

  • સૌથી પહેલા તમારે મોબાઈલમાં 7588888824 આ નંબર સેવ કરવો પડશે,
  • ત્યારબાદ Book અથવા Refill લખીને મેસેજ મોકલવાનો રહેશે, સાથે જ મેસેજમાં તમારે બુકિંગની તારીખ પણ લખવાની રહેશે.
  • જણાવી દઈએ કે તમે બુકીંગ કરાવતી વખતે જે ઓર્ડર નંબર આપવામા આવે છે તેના દ્વારા ગેસ બુકિંગનુ સ્ટેટસ પણ ચકાસી શકો છો.
વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *