Gujarat High Court Assistant Bharti 2023: ગુજરાત હાઇકોર્ટમાં નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટની 1778 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ઓનલાઈન ઓફિસીયલ વેબ સાઈટ મારફતે અરજી કરવાની રહેશે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1778 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
Gujarat High Court Assistant Bharti 2023
જાહેરાત નંબર | RC/1434/2022(II) |
પોસ્ટનું નામ | ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી |
જગ્યાનું નામ | હાઇકોર્ટ આસિસ્ટન્ટ |
કુલ જગ્યા | 1778 |
સત્તાવાર વેબસાઈટ | hc-ojas.gujarat.gov.in |
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023
HC OJAS Recruitment 2023 | ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1778 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે જેના ફોર્મ ટૂંક સમયમાં ભરાશે.

જે મિત્રો Gujarat High Court Assistant Bharti 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા (28 / 04 / 2023 (12:00 Hours) | Update Soon |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
-
Gujarat High Court Assistant Bharti 2023 અરજી છેલ્લી તારીખ કઈ છે ?
ટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે.
Xyz
Patel ami
Gujarat High court
Xyz
Pls provide job
job commentj
job
Job
Job