ONGC Bharti 2023: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડે દ્વારા જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટ પોસ્ટ માટેની ભરતી જાહેરાત બહાર પાડવા માં આવી છે. જે પણ લોકો આ ભરતી માટે ઈચ્છુક હોય તે એક વાર ongcindia.com પર જી જાહેરાત ને ધ્યાન પૂર્વક વાચી લો.

ONGC Bharti 2023
સંસ્થા નુ નામ | ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) |
પોસ્ટનું નામ | જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટ |
કુલ ખાલી જગ્યાઓ | 56 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 9 માર્ચ, 2023 |
ONGC વેબસાઇટ | ongcindia.com |
ONGC અમદાવાદ ભરતી 2023
ONGC અમદાવાદ ભરતી 2023: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ અમદાવાદ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
પોસ્ટ
પોસ્ટ | જગ્યાઓ |
---|---|
જુનિયર કન્સલ્ટન્ટ (E1 થી E3 સ્તર) | 18 (ઉત્પાદન શિસ્ત) |
એસોસિયેટ કન્સલ્ટન્ટ (E4 થી E5) *E6 સ્તરના એક્ઝિક્યુટિવ પણ અરજી કરી શકે છે. | 38 – (ઉત્પાદન શિસ્ત) |
ONGC Bharti 2023 ઉમર મર્યાદા
- 22 ફેબ્રુઆરી 2023 ના રોજ 65 વર્ષથી ઓછી ઉંમર.
પગાર ધોરણ
- 27,000 થી 43,350 પ્રતિ મહિના સુધી
પસંદગી પ્રક્રિયા
- પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.
ONGC Bharti 2023 કેવી રીતે અરજી કરવી
- જરૂરી દસ્તાવેજો સાથે જોડાયેલ ફોર્મેટમાં અરજીની સ્કેન કરેલી નકલ
- વેલ સર્વિસ વિભાગને નીચેના ઈમેલ/સરનામા પર મોકલવા :
- AMDWSPC@ONGC.CO.IN
- પાત્ર ઉમેદવાર(ઓ) પણ કોન્ટ્રાક્ટ સેલ પર રૂબરૂમાં અરજી સબમિટ કરી શકે છે,
- રૂમ નંબર-131B, પહેલો માળ, અવની ભવન, ONGC અમદાવાદ એસેટ, ગુજરાત.
ONGC અમદાવાદ ભરતી 2023 નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
-
ONGC અમદાવાદ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
9 માર્ચ, 2023