GPSSB: જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર, જુઓ સિલેકશન લિસ્ટ

GPSSB Final Selection List 2023: છેલ્લા ઘણા સમયથી જેની ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા તેવી તલાટી અને જુનિયર કલાર્કની પરીક્ષાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન IPS હસમુખ પટેલે જાહેરાત કરી છે. આઇપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરતા લખ્યું હતું કે તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે અને … Read more