ચોમાસાનું વિધિવત આગમન: આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં થશે મેઘમહેર
ચોમાસાનું વિધિવત આગમન: ભારતીય હવામાન વિભાગે રાજ્યના કેટલાક હિસ્સામાં ચોમાસાનું વિધિવત આગમન થયાની જાહેરાત કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામમાં ચાર કલાકમાં ધોધમાર પોણા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને આઠ તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગરના સલાયા, અમરેલી, જૂનાગઢના ભેસાણ, બોટાદના બરવાળા, … Read more