Gujarat Police Recruitment 2023: ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, ક્યારે આવશે ભરતી?
Gujarat Police Recruitment 2023: ગુજરાતના હજારો લાખો યુવાનો જે પોલીસ ભરતીની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા આખરે તેને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ગૃહ વિભાગ દ્વારા આગામી બે દિવસમાં LRD, જેલ સિપાહી, કોન્સટેબલ સહિત IBમાં વિશાળ ભરતીની (police bharti 2023) જાહેરાત કરવામાં આવશે. ડિપાર્ટમેન્ટનું નામ પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ પોસ્ટનું નામ LRD/જેલ સિપાહી /કોન્સ્ટેબલ … Read more