Education, Careers & Knowledge |
SocioEducations Your Guide to Education and Opportunities
EXPLORE THE LATEST

જામ ખંભાળિયા સમાચાર

Jam Khambhaliya Taluka: ખંભાળિયા તાલુકો અથવા જામ ખંભાળિયા તાલુકો ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાનો તાલુકો છે. ખંભાળિયા આ તાલુકાનું મુખ્ય મથક છે.

JamKhambhaliya News In Gujarati: ખંભાળિયા કે ખંભાલિયા અથવા જામ ખંભાળિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના તાલુકા ખંભાળિયા તાલુકામાં આવેલું નગર છે જે જિલ્લા તેમજ તાલુકાનું મુખ્યમથક છે. ખંભાળિયાનો રાજકીય વહીવટ નગરપાલિકા હસ્તક છે.

ખંભાળિયા જામનગરથી દ્વારકા જતા રાજ્ય ધોરીમાર્ગ ૬ (રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૯૪૭) પર આશરે ૫૬ કિ.મી.ના અંતરે આવેલું છે. પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અહિંથી લગભગ ૭૯ કિ.મી. જેટલું દૂર છે.

ખંભાળિયા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

અજાડ ટાપુ
અહિર સિંહણ
અંબારડી
કજુરડા
કંચનપુર
કંડોરણા
કાઠી દેવલીયા
કાબર વીસોત્રી
કાલાવાડ શીમની
કાળુભાર ટાપુ
કુવાડીયા
કેશોદ
કોટડીયા
કોટા
કોઠા વીસોત્રી
કોલાવા
ખજુરીયા
ખંભાળિયા
ગઢીયા
ગોઇન્જ
ગોલાન શેરડી
ચુડેશ્વર

જુવાનગઢ
ઝાકસીયા
ટીંબડી
ઠાકર શેરડી
તથીયા
દાત્રાણા
દાંતા
દેવાલીયા
ધરમપુર
ધંધુસર
નાગડા
નાના આસોટા
નાના આંબલા
નાના માંધા
પનેરો
પરોડીયા
પીપરીયા
પીર લાખાસર
ફોટ
બજાના
બેરાજા
બેહ

ભરાણા
ભંડારીયા
ભાટગામ
ભાડથર
ભાતેલ
ભારા બેરાજા
ભાંખોખારી
ભીંડી
મહાદેવીયા
માધુપુર
માંઝા
મોટા આંબલા
મોટા માંધા
મોટી ખોખરી
મોવાણ
રામનગર
લખાસર હાપા
લલીયા
લાલપરડા
લાલુકા
વચલાબારા
વડાલીયા સિંહણ

વડીનાર
વીરમદડ
વીંઝલપર
વડત્રા
શક્તિ નગર
શાખપર
શેડા ભાડથર
સલાયા
સામોર
સીધપુર
સિંહણ કાકાભાઈ
સુતારીયા
સુમરા તરધારી
સેગારીયા
સોઝા તરધારી
સોડાશાલા
સોનારડી
હરીપર
હર્ષદપુર
હંજડાપર
હંસથલ

1 stories available
Breaking News:

ધરતીપુત્રો ખુશખુશાલ; ચોમાસાનું વિધિવત આગમન, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં વહેલી સવારથી વરસાદ

ગુજરાતના ધરતીપૂત્રો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. રવિવારથી ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે અને હવે આવનારા 5 દિવસમાં રાજ્યના તમામ...