અમરેલી રોજગાર ભરતી મેળો 2022 : જીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી અને ઔધોગિક તાલીમ કચેરી અમરેલી દ્વારા ભરતી મેળાનું આયોજન ઔધોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ કેમ્પસ) અમરેલી ખાતે કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 22-09-2022ના રોજ સવારે 11 કલાકે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે.
અમરેલી રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ ટાઈટલ | રોજગાર ભરતી મેળો 2022 |
પોસ્ટ નામ | અમરેલી રોજગાર ભરતી મેળો 2022 |
કંપની નામ | સુખમાં સન્સ એન્ડ એસોસિએટ પ્રાઇવેટ લિમિટેડ, ક્રેડીટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ વડોદરા |
જગ્યાનું નામ | એસોસિએટ/હેલ્પર, ટ્રેઈની કેન્દ્ર મેનેજર |
કુલ જગ્યા | – |
કાર્ય સ્થળ | અમદાવાદ અને અન્ય |
સંસ્થા | જીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી |
સ્થળ | અમરેલી |
ભરતી મેળા તારીખ | 22-09-2022 |
ભરતી મેળા સમય | સવારે 11 : 00 કલાકે |
સત્તાવાર વેબ સાઈટ | anubandham.gujarat.gov.in |
રોજગાર ભરતી મેળો 2022
જે મિત્રો અમરેલી ખાતે રોજગાર મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. પોસ્ટ લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.
કંપની નામ | જગ્યાનું નામ | વય મર્યાદા | લાયકાત | પગાર | કાર્ય સ્થળ |
સુખમાં સન્સ એન્ડ એસોસિએટ પ્રાઇવેટ લિમિટેડ | એસોસિએટ/હેલ્પર | 18 થી 26 વર્ષ | ધો. 10 + આઈટીઆઈ (પેઈન્ટર, વેલ્ડર, ફિટર, ટર્નર, મશીનીષ્ટ, મોટર, મિકેનિક, વ્હીકલ, ડિઝલ મિકેનિક, મોલ્ડર, શીટ મિલ, ઈલેક્ટ્રીશયન) | અંદાજીત રૂ. 18,243/- | મુ. વિઠલાપુર તા. માંડલ જિ. અમદાવાદ |
ક્રેડીટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ વડોદરા | ટ્રેઈની કેન્દ્ર મેનેજર | 19 થી 29 વર્ષ | ધો. 10 + આઈટીઆઈ, ધોરણ 12 પાસ | અંદાજીત રૂ. 11,525/- | 80 કિલો મીટર હોમ ટાઉનથી નજીક |
ભરતી મેળા સ્થળ
- ઔધૌગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈકેમ્પસ), અમરેલી
ભરતી મેળા તારીખ
- 22/09/2022 (ગુરુવાર)
સમય
- સવારે 11 કલાકે
ખાસ નોંધ :
- અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક : https://anubandham.gujarat.gov.in/account/signup
- સુખમાં સન્સ એન્ડ એસોસિએટ પ્રાઇવેટ લિમિટેડ એકમ ખાતે કેન્ટીન તેમજ રહેવાની સુવિધા એકમ દ્વારા કંપનીના નિયમોનુસાર નિયમ શરતોને આધીન પૂરી પાડવામાં આવશે.
- ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઉચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લિક કરી અમરેલી જીલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્ય છે.
- રોજગાર ઈચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
- વધુ માહિતી અને માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલ સેન્ટર નંબર 6357390390 મારફતે સંપર્ક કરો.
- અન્ય સુચનાં માટે સત્તાવાર જાહેરાત ફરજીયાત વાંચવી
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |

અમરેલી રોજગાર ભરતી વારંવાર પુછાતા પ્રશ્નો
-
અમરેલી રોજગાર ભરતી મેળો કઈ તારીખે યોજાશે?
22/09/2022 (ગુરુવાર)
-
અનુબંધમ રોજગાર પોર્ટલની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
anubandham.gujarat.gov.in