ITBP Constable Driver Bharti 2023: ITBPમાં 458 જગ્યાઓ પર ભરતી, અહીંથી કરો અરજી
ITBP Constable Driver Bharti 2023: ભારત-તિબ્બત સીમા પોલીસ દળ (Indo-Tibetan Border Police–ITBP)માં નોકરી મેળવવાનો ઉત્તમ અવસર આવ્યો છે. ITBPએ કોન્સ્ટેબલ/કોન્સ્ટેબલ ડ્રાઈવર ( Driver )ના પદ પર ભરતી માટે અરજી આમંત્રિત કરી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ITBPની સત્તાવાર વેબસાઈટ recruitment.itbpolice.nic.in ના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશે. આ પદ માટે ઉમેદવારી અરજી પ્રક્રિયા 20 ફેબ્રુઆરીથી કરી … Read more