BSF Bharti 2023: સીમા સુરક્ષા દળની એક મોટી ભરતી બહાર પડી છે, BSF એક ભરતી નૉટિફિકેશન બહાર પાડ્યુ છે, જે અનુસાર, BSFમાં બમ્પર પદો પર ભરતી થવા જઇ રહી છે. આ ભરતી માટે ઉમેદવાર BSFની અધિકારિક વેબસાઇટ પર જઇને અરજી કરવી પડશે. આ પદો માટે અરજી કરવાની અંતિમ તારીખ BSFની અધિકારિક વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલી જાહેરાત તારીખની 30 દિવસની અંદર છે, ભરતી માટે ઉમેદવાર અહીં બતાવવામાં આવેલા સ્ટેપ્સ દ્વારા અરજી કરી શકે છે.
BSF Bharti 2023
ભરતી સંસ્થા | Border Security Force (BSF) |
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) |
Advt No. | BSF Tradesman Recruitment 2023 |
ખાલી જગ્યાઓ | 1410 |
પગાર / પગાર ધોરણ | Rs. 21700- 69100/- (Level-3) |
Official Website | rectt.bsf.gov.in |
ગ્રૂપમાં જોડાવા માટેની લિંક | અહીં ક્લિક કરો |
BSF 1410 જગ્યાઓ માટેની ભરતી
બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF) તાજેતરમાં કોન્સ્ટેબલ (કુક), કોન્સ્ટેબલ (વોટર કેરિયર), કોન્સ્ટેબલ (વેઈટર), કોન્સ્ટેબલ (બુચર) અન્ય પોસ્ટની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો તેના માટે અરજી કરી શકે છે. એપ્લિકેશન માટેની તમામ પ્રક્રિયા આ પૃષ્ઠ પર આગળ આપવામાં આવી છે, વધુ વિગતો માટે વેબસાઇટ તપાસો.

આ રીતે કરી શકો છો એપ્લાય -How To Apply
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોને કોઇપણ માન્યતા પ્રાપ્ત બૉર્ડમાંથી મેટ્રિક કે સમકક્ષ હોવુ જરૂરી છે. અરજી કરનારા ઉમેદવારોની ઉંમર મર્યાદા 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઇએ, વધુ જાણકારી માટે ઉમેદવાર બીએસએફની અધિકારિક વેબસાઇટની મદદ લઇ શકે છે.
કેવી રીતે અરજી કરવી સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ –
- સ્ટેપ 1: સૌથી પહેલા ઉમેદવાર બીએસએફની અધિકારિક વેબસાઇટ rectt.bsf.gov.in પર જાય..
- સ્ટેપ 2: આ પછી ઉમેદવાર હૉમપેજ પર ઉપલબ્ધ કૉન્સ્ટેબલ ટ્રેડ્સમેન પૉસ્ટ લિન્ક પર ક્લિક કરે.
- સ્ટેપ 3: હવે એક નવુ પેજ ખુલશે, જ્યાં ઉમેદવારે રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.
- સ્ટેપ 4: આ પછી ઉમેદવાર અરજી પત્રક ભરે.
- સ્ટેપ 5: હવે ઉમેદવાર અરજી ફીની ચૂકવણી કરે.
- સ્ટેપ 6: ફી ચૂકવણી બાદ સબમિટ પર ક્લિક કરો.
- સ્ટેપ 7: હવે ઉમેદવાર કન્ફોર્મેશન પેજ ડાઉનલૉડ કરી લે.
- સ્ટેપ 8: અંતમાં ઉમેદવાર આગળની જરૂરિયાત માટે ફૉર્મની એક હાર્ડ કૉપી પોતાની પાસે રાખી લે.
ટ્રેડ્સમેન જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
-
BSF Bharti 2023 માં કુલ કેટલી જગ્યાઓ છે?
BSF 1410 જગ્યાઓ માટેની ભરતી છે.
-
BSF Bharti 2023 અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?
BSFની અધિકારિક વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલી જાહેરાત તારીખની 30 દિવસની અંદર છે