ગુજરાતનો ઇતિહાસ: 1957નો વિપ્લવ બ્રિટિશ તાજનો વહીવટ, ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ ખેડા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ
ગુજરાતનો ઇતિહાસ 1957નો વિપ્લવ બ્રિટિશ તાજનો વહીવટ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ ખેડા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ
ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ: ઇતિહાસ અને ઇતિહાસલેખન એ બંને વચ્ચે ભેદ છે. ઇતિહાસમાં ભૂતકાળનું અધ્યયન છે. ઇતિહાસલેખનમાં ભૂતકાળની વ્યાખ્યાનું અધ્યયન છે. ભારતના સ્વતંત્રતા આંદોલનોની ઘટનાઓને ક્રમવાર સમજવી, તે ઇતિહાસનું અધ્યયન છે. સ્વતંત્રતા આંદોલનોની ઘટનાઓને જુદા જુદા દૃષ્ટિકોણથી અર્થઘટનવિવેચન, તે ઇતિહાસલેખનનું અધ્યયન છે.
ગુજરાતનો ઇતિહાસ 1957નો વિપ્લવ બ્રિટિશ તાજનો વહીવટ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ ખેડા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ