ગુજરાતનો ઇતિહાસ 1957નો વિપ્લવ બ્રિટિશ તાજનો વહીવટ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ ખેડા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ

Borsad Satyagrah In Gujarati, બોરસદ સત્યાગ્રહ એ ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા બોરસદ તાલુકામાં, ઈ.સ. ૧૯૨૨-૨૩માં અંગ્રેજો દ્વારા લાદવામાં આવેલા અન્યાયી “હૈડિયા વેરા”ના વિરોધમાં યોજવામાં આવેલો સત્યાગ્રહ હતો. આ સત્યાગ્રહની આગેવાની કરવા મહાત્મા ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલને જણાવ્યું હતું. આ સત્યાગ્રહ ૩૮ દિવસ ચાલ્યો હતો[૨] અને છેવટે સરકારે “હૈડિયા વેરો” નાબુદ કરવો પડ્યો હતો.