શિક્ષકોની તાલુકા ફેરની યાદી: શિક્ષકોની આંતરિક બદલીના ઓર્ડર, જાણો ક્યારે થશે ઓર્ડર જાહેર
શિક્ષકોની આંતરિક બદલીના ઓર્ડર 2023: પ્રાથમિક શિક્ષણ નિયામકે જણાવ્યું કે, એજન્સીને ઓનલાઇન ડેટા કરવામાં ટેકનિકલ મુશ્કેલી આવી છે પરંતુ તેમ છતાં આજે યાદી આવી જશે. આવી સ્થિતિમાં બદલી પાત્ર અને યાદીમાં નથી તેવા શિક્ષકોમાં પણ ઉત્સુક્તા વધી છે. આવો જાણીએ તાલુકા ફેર બદલીની આજે થયેલી દોડધામ અને ક્યારે આવશે ઓનલાઇન યાદી. જાણો ક્યારે થશે ઓર્ડર … Read more