તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર 2023

GPSSB Talati Exam Date 2023

તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર બાબત નોટીફીકેશન 2023 | Talati exam date 2023 | ગુજરાત પંચાયત વિભાગ દ્વારા બાકી રહેલી તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખની તારીખો જાહેર કરી દેવામાં આવી છે તેથી જે પણ વિધાથી મિત્રો આ ભરતી માટે લાયક હોય તે પરીક્ષા વિશે ની માહિતી નીચે આપેલ PDF દ્વારા મેળવી … Read more

મોરબી દુર્ઘટનાનો બીજો દિવસ: મૃત્યુઆંક 141ને પાર, મોરબી સિવિલ હોસ્પિટલમાં જ 141 મૃતદેહ પહોંચ્યાં

મોરબી દુર્ઘટનાનો બીજો દિવસ

Gujarat Bridge Collapse LIVE | મોરબી દુર્ઘટનાનો બીજો દિવસ : મોરબીમાં આવે જુલતો બ્રિજ રવિવારે સાંજના સમયે તૂટી પડતા અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં ડૂબ્યા હતા,આખી રાત પોલીસ,NDRF,સેનાના જવાનો સાથે મળી શર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.જેમાં અત્યાર સુધીમાં કુલ 130થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજુ અનેક લોકો પાણીમાં કીચડ હોવાના કારણે અંદર ફસાયા … Read more

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, મચ્છુ નદી પર આવેલા જગવિખ્યાત ઝૂલતા પુલના વચ્ચેથી કટકા થઈ ગયા

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો: મોરબી શહેરની ઓળખસમો ઝૂલતો પુલ તૂટી પડતા 400થી વધુ લોકો નદીમાં ખાબક્યા છે. મણિમંદિર નજીક અને મચ્છ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બેસતા વર્ષના દિવસે જ આ ઝૂલતો બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દુર્ઘટના સમયે પુલ પર 500 જેટલા … Read more

તહેવારમાં અકસ્માત વધ્યા: દિવાળીના ત્રણ જ દિવસમાં 914 અકસ્માત થયા

914 accidents happened in just three days of diwali

તહેવારમાં અકસ્માત વધ્યા: (914- Accidents Happened in just Three days of Diwali) દિવાળીના તહેવારો દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે. 108 ઇમરજન્સી સેવાને આ દિવસો દરમ્યાન ખૂબ જ કોલ મળતાં હોય છે ત્યારે દર વર્ષ કરતાં આ વર્ષે નોંધાતા કેસ કરતાં આવા બનાવોનું પ્રમાણ થોડું ઘટ્યું છે. 108 ઇમરજન્સી સેવાના જણાવ્યા મુજબ અકસ્માતના … Read more

શું છે આ શક સંવત, વિક્રમ સંવત, અંગ્રેજી કેલેન્ડર અને બધુ?

શું છે આ શક સંવત, વિક્રમ સંવત, અંગ્રેજી કેલેન્ડર અને બધુ?

નવું વર્ષ આવી ગયું છે તમારી ઘરે નવું કેલેન્ડર પણ આવી ગયું હશે. આવ્યું છે કે નહીં? અચ્છા તો ચાલોને આજે કેલેન્ડરની જ વાત કરી લઈએ. ભારતમાં વિક્રમ સંવત, શક સંવત, હિજરી સંવત અને અંગ્રેજી કેલેન્ડરને ફોલો કરવામાં આવે છે. ભારતમાં શક સંવત કેલેન્ડર વપરાય છે, જ્યારે ગુજરાતમાં વિક્રમ સંવત કેલેન્ડર વપરાય છે. વિશ્વમાં અંગ્રેજી … Read more

આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, આ રાશિના લોકોએ ધ્યાન રાખવું

આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, આ રાશિના લોકોએ ધ્યાન રાખવું

વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ આજે છે ભારતમાં સાંજે 4.29 વાગ્યાથી ગ્રહણ શરૂ થશે સૂર્યગ્રહણ યુરોપ, ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વમાં પણ જોવા મળશે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ આજે થશે . ભારતમાં સવારના 4 વાગ્યાથી સુતક કાળ શરૂ થઈ ગયો છે. ગ્રહણને કારણે ગોવર્ધન પૂજા 25 ઓક્ટોબરને બદલે 26 ઓક્ટોબરે અને ભૈયા દૂજ 26 ઓક્ટોબરને બદલે … Read more

વિરાટની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ, પત્ની અનુષ્કાએ લખી આ ઈમોશનલ નોટ

Anushka Sharma On Viral Kohli

વિરાટ કોહલીને શા માટે રન ચેઝ માસ્ટર કહેવામાં આવે છે, આજે તેણે સાબિત કરી દીધું છે. કોહલીએ T20 વર્લ્ડ કપ 2022માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન સામે 82 રનની અણનમ ઇનિંગ રમી હતી અને ભારતને ચાર વિકેટથી અવિશ્વસનીય જીત અપાવી હતી. 160 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 31 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અને … Read more

PM મોદી ફરી એક વખત ગુજરાત આવશે, 3 દિવસ સુધી 5 જિલ્લાઓમાં કરશે પ્રચાર

PM મોદી ફરી એક વખત ગુજરાત આવશે, 3 દિવસ સુધી 5 જિલ્લાઓમાં કરશે પ્રચાર

PM મોદી ફરી એક વખત ગુજરાત આવશે: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતાઓના આટા ફેરા વધી ગયા છે. ચૂટણી પ્રચાર માટે ભાજપે 12 કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા છે. જો કે તેમ છતાં પણ ભાજપના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી આગામી તારીખ 9, … Read more

MS POWER POINT એમ.એસ. પાવર પોઇન્ટ વિષે સંપૂર્ણ માહિતી, 3 પ્રકારનાં નેટવર્ક છે.

MS POWER POINT એમ.એસ. પાવર પોઇન્ટ વિષે સંપૂર્ણ માહિતી, 3 પ્રકારનાં નેટવર્ક છે.

પ્રેઝન્ટેશન અને ડોકયુમેન્ટ વચ્ચે તફાવત MS Power Point થી તમે તમારા પ્રેઝન્ટેશન ના વિષય વસ્તુને લખાણ ટાઈપ કરી, ચિત્રો / અવાજો અને એનીમેશન (હલનચલન) દાખલ કરી બનાવી શકો છો તે ચિત્રો અને અવાજોની ગેલેરી (સંગ્રહ) પણ આપે છે. Power Point તેની અંદરના વ્યવસાયિક ડિઝાઈનના તત્વો જેવા કે Auto Layouts અને Presentation template (નમૂના) પૂરા પાડીને … Read more