google news

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી, 10 પાસ અને ITI

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022: GSRTC Bharuch Bharti ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એ એપ્રેન્ટીસ ની ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે. GSRTC ભરુચ ભરતી 2022 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ભરતી દ્રારા ભરુચ જીલ્લા માટે કરાર પર ભરતી ની એક જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

છેલ્લી તારીખ09/09/2022

GSRTC એપ્રેન્ટીસ ભરતી 2022

સૂચનાGSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
ટ્રેડ ડીઝલ મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ ,વેલ્ડર જેવા વિવિધ પ્રકારના ટ્રેડ
લાયકાત10 પાસ અને ITI
અરજી શરૂઆતની તારીખઓગસ્ટ 22, 2022
અરજી કરવાની છેલ્લી તારીખસપ્ટેમ્બર 09, 2022
સત્તાવાર સાઇટwww.apprenticeshipindia.org.in

પોસ્ટનું નામ

  • એમ.એમ.વી., ડીઝલ મીકે., વેલ્ડર, ઓટો ઇલે., ઇલે. બોડીબિલ્ડર, કો.પા. વાયરમેન

શૈક્ષણિક લાયકાત:

  • 10 પાસ અને ITI

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • સો પ્રથમ તમે સત્તાવાર વેબસાઈટ પર જાઓ. https://www.apprenticeshipindia.gov.in/
  • તેમાં તમે તમારી પ્રાથમિક માહિતી થી પોતાની નોધણી કરો
  • ત્યાર બાદ તેની હાર્ડ કોપી જાહેરાતમાં આપેલ સરનામાં પર જરૂરી પુરાવા સાથે જવું પડશે
  • જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી ૨૨ /૦૮ ૨૦૨૨ સુધી ૧૧:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન અહેર રજાના દિવસો સિવાય અરજી પત્રક મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહીત અરજીપત્રક તા. ૦૯ .૦૯ . ૨૦૨૨ સુધીમાં જમા કરાવવાનું રહેશે.

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022 જાહેરાત વાંચોClick Here
સોસીયો એજ્યુકેશન હોમપેજClick Here

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022 સૂચના:

  • GSRTC ભરુચ એ એપ્રેન્ટીસની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તે 09-09-2022 ના રોજ અથવા તે પહેલાં ઓફલાઇન અરજીઓ કરી શકે છે.
આ પણ વાંચો   રાજકોટ રોજગાર ભરતી મેળો 2022, 10 પાસ માટે

વારંવાર પુછાતા પ્રશ્નો

  1. GSRTC ભરૂચ ભરતી માટે છેલ્લી તારીખ ?

    09-09-2022

  2. GSRTC ભરૂચ ભરતી માટેની લાયકાત ?

    10 પાસ અને ITI

Conclusion :


આ લેખ દ્વારા, અમે તમને GSRTC Bharuch Bharti । GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022
GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી, 10 પાસ અને ITI 2

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

8 thoughts on “GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી, 10 પાસ અને ITI”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો