TET 2 પરીક્ષા: પ્રાથમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TET 2 પરીક્ષા 2023 આજરોજ તા. 23-4-2023 ના રોજ લેવામા આવી હતી. આ પરીક્ષા પ્રાથમિક શાળાઓમા ધોરણ 6 થી 8 મા શિક્ષક બનવા માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામા આવે છે. TET PAPER SOLUTION માટે વીવીધ એકેડેમીના પેપર સોલ્યુશન અહિં મૂકેલ છે. જે નીચેની લીંક પરથી મેળવી શકસો. TET Answer key ઓફીસીયલ રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઇટ પર મૂકવામા આવશે. જે હજુ મુકાયેલ નથી. તેના માટે www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેવુ.
TET 2 પરીક્ષા 2023
સંસ્થા | રાજય પરીક્ષા બોર્ડ |
પરીક્ષા | TET 2 ધોરણ 6 થી 8 |
પરીક્ષા તારીખ | 23 એપ્રીલ 2023 |
સતાવાર વેબસાઇટ | sebexam.org |
પેપર સોલ્યુશન | Available |
આજે લેવાયેલ TET 2 પરીક્ષાનું સોલ્યુશન
TET 2 પરીક્ષા પુરી થયા બાદ ઉમેદવારો પોતાને કેટલા માર્ક થાય છે તે ગણવા માટે TET PAPER SOLUTION શોધતા હોય છે. જે વિષયવાઇઝ નીચે મુજબ છે.
- TET પેપર સોલ્યુશન પાર્ટ -1 2023
- TET પેપર સોલ્યુશન ભાષા 2023
- TET પેપર સોલ્યુશન ગણિત વિજ્ઞાન 2023
- TET પેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાન 2023
વર્ષ 2018 બાદ કોઇ પરીક્ષા યોજાઇ નથી
23 એપ્રિલે યોજાનારી TET-2ની પરીક્ષામાં 2 લાખ 72 હજાર જેટલા ઉમેદવારો હાજર રહેશે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2018 બાદ કોઇ પરીક્ષા યોજાઇ નથી, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની મહેચ્છા ધરાવી રહ્યા છે.

રાજ્યમાં 900થી વધુ પરીક્ષા કેન્દ્રો
રાજ્યના 8 મહાનગરોમાં કુલ 900થી વધુ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. આજે યોજાનાર TET-2ની પરીક્ષામાં 2,65 હજાર 791 ઉમેદવારો ગુજરાતી માધ્યમના, 6 હજાર 113 ઉમેદવારો અંગ્રેજી માધ્યમના અને 4 હજાર 162 ઉમેદવારો હિન્દી માધ્યમના છે. રાજ્યમાં એક તરફ અંગ્રેજી માધ્યમની સ્કુલો વધી રહી છે ત્યારે ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા ઉમેદવારની સંખ્યામાં વધારો થયો છે. કુલ ઉમેદવારમાંથી અંદાજે 96 ટકા ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા માટે પરીક્ષા આપશે. આ અગાઉ 16મી એપ્રિલના રોજ TET-1ની પરીક્ષા યોજાઈ હતી. આ પહેલા છેલ્લે વર્ષ 2017-18માં TETની પરીક્ષા લેવામાં આવી હતી.
TET 2 ANSWER KEY | અહીં ક્લિક કરો |
ગણિતવિજ્ઞાનનું A કેટેગરીનું પ્રશ્નપત્ર | અહીં ક્લિક કરો |
સામાજિક વિજ્ઞાનનું A કેટેગરીનું પ્રશ્નપત્ર | અહીં ક્લિક કરો |
ભાષાનું A કેટેગરીનું પ્રશ્નપત્ર | અહીં ક્લિક કરો |
TET 2 પ્રશ્ન પેપર માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |