વધુ એક વરસાદનો રાઉન્ડ: આગામી આ તારીખોમાં ભારે પવન સાથે ત્રાટકશે મેઘરાજા, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી
વધુ એક વરસાદનો રાઉન્ડ: ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં હવે ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 15 જુલાઈથી ફરી વરસાદનો રાઉન્ડ આવશે. 15થી 23 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવના હવામાન નિષ્ણાંત અંબાલાલ … Read more