Welcome to SocioEducations

આદિવાસી એકતા અને વિકાસ આંદોલન તાપી, વિવિધ માંગણીઓ સાથે વ્યારામાં રેલી કાઢી

વ્યારા સુગર ફેકટરીના આદિવાસી ખેડૂતો વાહન માલિકો મજૂરોનું પેમેન્ટ બાકી છે. જે તાત્કાલિક ચૂકવવામાં આવે ઉકાઈ વિસ્થાપિતો જંગલ જમીનના કાયમી ધોરણે માન્યતા મેળવવા કરેલ દાવા મંજૂર કરવા જેમને સનદો મળી છે એમને સુવિધા વીજ કનેકશન, જમીન સમતળ, પીયત પુરી પાડવામાં આવે આદિવાસી એકતા અને વિકાસ આંદોલન તાપી વ્યારામાં રેલી કાઢી સુત્રોચાર કરતા આદિવાસી એકતા અને … Read more

અમદાવાદમાં પ્રધાનમંત્રીની બે દિવસની મુલાકાત માટે AMTS અને BRTSની 1200 બસોની ફાળવણી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અને 30મી તારીખે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત AMTS અને BRTSની બસો પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ફાળવવામાં આવી છે. અમદાવાદની બે દિવસની ટૂંકી મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી માટે અંદાજે 1200 બસોની ફાળવણી કરવામાં આવી છે. જો કે આ બસોની ફાળવણીને … Read more