Welcome to SocioEducations

BJP Candidate List 2022: મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ દિલ્હી જઈ કરશે ઉમેદવારોના નામની ચર્ચા

BJP Candidate List 2022: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જે બાદ ભાજપ ઉમેદવારોના નામ માટે મનોમંથન કરી રહી છે. જોરશોરથી દરેક પાર્ટી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ 11 વાર લિસ્ટ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસે અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ બધા વચ્ચે ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરે … Read more

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો અંદાજીત ખર્ચ 450 કરોડ રૂપિયા, બજેટ ફાળવણી કરતા વધુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને રાજકારણીઓ પણ લોકોને રીઝવવા માટે વાયદાનો વેપાર ચલાવી રહ્યા છે. જો કે આ તમામ વચ્ચે એ સવાલ થવો સ્વાભાવિક છે કે આ વિધાન સભાની ચૂંટણીમાં કેટલો ખર્ચ થશે અને રાજ્યની તિજોરી પર કેટલો બોજો પડશે. બે તબક્કાની ચૂંટણીનો ખર્ચ 450 કરોડ રૂપિયા રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની … Read more

Isudan Gadhvi: ઉંમર, જીવનચરિત્ર, શિક્ષણ, પત્ની, જાતિ, નેટ વર્થ અને વધુ

Isudan Gadhvi: આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર, અરવિંદ કેજરીવાલે શુક્રવારે જાહેરાત કરી હતી કે ઇસુદાન ગઢવી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. જીવનચરિત્ર ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. તેઓ ગુજરાતી મીડિયાના લોકપ્રિય પત્રકાર હતા. દૂરદર્શનમાં તેમણે યોજના કાર્યક્રમ કર્યો હતો જે બાદ ઈટીવી ગુજરાતીમાં ફરજ બજાવતા ત્યારે … Read more

Assembly elections Date, વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર

ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે..આજે ચૂંટણીપંચની પ્રેસ કેન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની … Read more

PAAS નેતા અલ્પેશ કથિરીયા AAPમાં જોડાયા, કેજરીવાલે ખેસ પહેરાવી અલ્પેશ કથીરિયાને આવકાર્યા

PAAS નેતા અલ્પેશ કથિરીયા AAPમાં જોડાયા | Gujarat Assembly Election 2022: ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીઓમાં ભરતી મેળો થતો હોય તેવા દ્રશ્યો સામે આવતા રહે છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ચૂંટણી પ્રયારમાં જોડાયા … Read more

વિધાનસભાની ચૂંટણીમાં NOTA ફેક્ટર કેટલું મહત્વનું, રાજકીય નેતાઓ શા માટે ફફડે છે?, જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. જો કે ચોથું ફેક્ટર NOTA (None of the above)ને પણ અવગણી શકાય નહીં. નોટાએ વર્ષ 2017ની ચૂંટણીના પરિણામોમાં બહું મહત્વની અસર કરી હતી. નોટાના કારણે કુલ 31 બેઠક એવી હતી જેના પરિણામ બદલાઈ ગયા હતાં. ઘણા ઉમેદવારો ખુબ જ ઓછા … Read more

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની EC કરશે જાહેરાત

Election Commission Press Conference Today: ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યા પછી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વર્ષના અંત સુધીમાં બંને રાજ્યોમાં ચૂંટણીની અટકળો ચાલી રહી હતી. આવી સ્થિતિમાં આજે તમામની … Read more

PM મોદી ફરી એક વખત ગુજરાત આવશે, 3 દિવસ સુધી 5 જિલ્લાઓમાં કરશે પ્રચાર

PM મોદી ફરી એક વખત ગુજરાત આવશે: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતાઓના આટા ફેરા વધી ગયા છે. ચૂટણી પ્રચાર માટે ભાજપે 12 કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા છે. જો કે તેમ છતાં પણ ભાજપના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી આગામી તારીખ 9, … Read more

મેઇન-રિબડિયા રોકડિયા માટે કોંગ્રેસ છોડી કેસરિયા પાર્ટીમાં ગયા .. !

હર્ષદ રીબડિયા હજુ થોડા દિવસો પહેલા જ કહેતા હતા કે આ બધી અફવાઓ છે. ‘અહેમદ ભાઈ રાજ્યસભાની ચૂંટણી લડતા હતા તે વખતે મને 35 કરોડ રૂપિયા ઑફર થયા હતા, પણ હું કોંગ્રેસનો સિપાહી છું.’ અચાનક જ નહીં પરંતુ એક લખાયેલી પટકથા મુજબ જ તેમણે રાજીનામું આપી દીધું છે અને હવે ક્યાં જવાનું છે એ પાસા … Read more

VIDEO – ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : કોંગ્રેસના આ નેતાએ આપ્યું રાજીનામુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ઉથલપાથલ શરુ, કોંગ્રેસ નેતા જોડાશે આમ આદમી પાર્ટીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ઉથલપાથલ શરુ, કોંગ્રેસ નેતા જોડાશે આમ આદમી પાર્ટીમાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય સમીકરણ બદલી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ આરોપ પ્રત્યારોપ, પક્ષમાં આંતિરક વિખવાદ તેમજ રાજીનામાંની … Read more