VMC Bharti 2023: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં ભરતી, 370 જગ્યાઓ માટેની ભરતી

VMC Bharti 2023: વડોદરા મહાનગરપાલિકામાં 15મા નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 11 માસના કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા સિક્યોરીટી ગાર્ડ, ક્લીનીંગ…

VMC Recruitment 2023

VMC Bharti 2023: વડોદરા મહાનગરપાલિકામાં 15મા નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 11 માસના કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા સિક્યોરીટી ગાર્ડ, ક્લીનીંગ સ્ટાફ, મેડીકલ ઓફિસર અને એમ.પી.એચ. ડબલ્યુ-Male જગ્યાઓ ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

VMC Bharti 2023
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં ભરતી

VMC Bharti 2023

સંસ્થાનું નામવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)
પોસ્ટનું નામસિક્યોરીટી ગાર્ડ, સ્ટાફ નર્સ, ક્લીનીંગ સ્ટાફ અને અન્ય
જાહેરાત ક્રમાંક1164/2022-23
કુલ જગ્યાઓ370
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ03 એપ્રિલ, 2023
વેબસાઈટvmc.gov.in

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં ભરતી 2023

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં ભરતી 2023 હેઠળ કુલ 370 સિક્યોરીટી ગાર્ડ, ક્લીનીંગ સ્ટાફ, મેડીકલ ઓફિસર અને એમ.પી.એચ. ડબલ્યુ-Male જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023ની રાહ જોઈ રહ્યા તમામ લોકો માટે આ સારો મોકો છે. ભરતીની માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

370 જગ્યાઓ માટેની ભરતી

જગ્યાનું નામજગ્યા
મેડીકલ ઓફિસર (કરાર આધારિત)74
સ્ટાફ નર્સ (કરાર આધારિત)74
એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારિત)74
સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing)74
ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing)74

ઓનલાઈન જ અરજી કરવાની રહેશે


રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ : 24-03-2023 થી તારીખ 03-04-2023 દરમ્યાન www.vmc.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સૂચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.

ઉંમર સુધીની વય મર્યાદા માન્ય


મેડીકલ ઓફિસર માટે 62 વર્ષથી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી અને અન્ય જગ્યાઓ માટે 45 વર્ષથી વધુ નહી તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે.

અન્ય તમામ સૂચનાઓ માટે જાહેરાતમાં આપેલ માહિતી અવશ્ય વાંચો અને ત્યાર બાદ જ અરજી કરો.

VMC Bharti 2023 જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

VMC Bharti 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

03 એપ્રિલ, 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *