Education, Careers & Knowledge |
SocioEducations Your Guide to Education and Opportunities
Latest Updates

admin

Politics

Isudan Gadhvi: ઉંમર, જીવનચરિત્ર, શિક્ષણ, પત્ની, જાતિ, નેટ વર્થ અને વધુ

Isudan Gadhvi: આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર, અરવિંદ કેજરીવાલે શુક્રવારે જાહેરાત કરી હતી કે ઇસુદાન ગઢવી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તરફથી મુખ્યમંત્રી...
4 years ago
Breaking News:

Assembly elections Date, વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર

ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે..આજે ચૂંટણીપંચની પ્રેસ કેન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણીની...
4 years ago
TET પરીક્ષા ૨૦૨૨

ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022, છેલ્લી તારીખ: 05/12/2022

ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022: રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ટેટ 1-2 પરીક્ષા 2022/23 નું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મિત્રોએ...
4 years ago
ખેતીવાડી

Krishi Sahay Package: ગુજરાત સરકારે ખેડૂતો માટે 630 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી

Krishi Sahay Package: ગુજરાત સરકારે ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરી છે. આ સહાય પેકેજ અંદર 8 લાખ ખેડૂતોને સહાય મળશે. ગુજરાત સરકારે ખેડૂતોને...
4 years ago
Breaking News:

Gujarat Bridge Collapse: CCTVમાં કેવી રીતે પડ્યો પૂલ અને સર્જાયું મોતનું તાંડવ

Gujarat Bridge Collapse CCTV Video: એ ત્રણ સેકન્ડ અને મચ્છુનો પટ મરણચીસોથી ગુંજી ઉઠ્યો. રવિવાની એ સાંજ મોરબી માટે ગોઝારી સાબિત થઈ અને સેંકડો...
4 years ago
Breaking News:

મોરબી દુર્ઘટનાનો બીજો દિવસ: મૃત્યુઆંક 141ને પાર, મોરબી સિવિલ હોસ્પિટલમાં જ 141 મૃતદેહ પહોંચ્યાં

Gujarat Bridge Collapse LIVE | મોરબી દુર્ઘટનાનો બીજો દિવસ : મોરબીમાં આવે જુલતો બ્રિજ રવિવારે સાંજના સમયે તૂટી પડતા અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં...
4 years ago
Breaking News:

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, મચ્છુ નદી પર આવેલા જગવિખ્યાત ઝૂલતા પુલના વચ્ચેથી કટકા થઈ ગયા

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો: મોરબી શહેરની ઓળખસમો ઝૂલતો પુલ તૂટી પડતા 400થી વધુ લોકો નદીમાં ખાબક્યા છે. મણિમંદિર નજીક અને મચ્છ નદી પર આવેલો...
4 years ago
Politics

PAAS નેતા અલ્પેશ કથિરીયા AAPમાં જોડાયા, કેજરીવાલે ખેસ પહેરાવી અલ્પેશ કથીરિયાને આવકાર્યા

PAAS નેતા અલ્પેશ કથિરીયા AAPમાં જોડાયા | Gujarat Assembly Election 2022: ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીઓમાં ભરતી મેળો...
4 years ago
મુઠ્ઠીમાં દુનિયા

પુતિને કેમ કહ્યું કે ‘મોદી સાચા દેશભક્ત છે?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું કે આંતરરાષ્ટ્રીય મામલામાં ભારતની ભૂમિકા વધશે. રશિયાએ ભારતને ખાતરનો પુરવઠો 7.6 ગણો વધાર્યો. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે...
4 years ago
ખેતીવાડી

90 દિવસ માટે સરકાર કરશે ટેકાના ભાવે ખરીદી, જાણો કેટલા ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

Gujarat Agriculture News: લાભ પાંચમને આપણે ત્યાં શુભ દિવસ માનવામાં આવે છે. શુભ કાર્યની શરૂઆત આપણે આ દિવસથી કરતા હોઈએ છીએ. ત્યારે રાજ્ય સરકારે...
4 years ago