કચ્છની ધરા ધ્રુજી: રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.0ની તીવ્રતા, રાપર નજીક નોધાયો આંચકો

કચ્છની ધરા ધ્રુજી: કચ્છ માં ફરીવાર ભૂકંપ નાં આંચકો, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.0ની તીવ્રતા, ભચાઉથી 17 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ

જિલ્લાના રાપર પંથકમાં ભૂકંપના આચકા અનુભવાયા છે. રાપર નજીક નોધાયો આંચકો 4.1નો ભૂકંપ આવતા વિસ્તારના લોકોમાં દોજધામ મચી ગઇ હતી. વિસ્તાર લોકોનો જણાવ્યા અનુસાર સવારે 9:17 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો આવ્યો હતો.

BIG NEWS Kutch EARTHQUAKE
રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.0ની તીવ્રતા

Kutch earthquake: કચ્છમાં વારંવાર ધરતી ઘૃજવાની ઘટનાઓ બનતી રહે છે. કચ્છમાં ભચાઉ પાસે ભુકંપનો આચકો અનુભવાયો હતો. આજે સવારે 9 વાગ્યે અને 17 મીનીટે આચકો અનુભવાયો હતો. ભુકંપની તીવ્રતા 3ની મપાઈ હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 17 કિલોમીટર દુર જણાવાયુ હતું. (Richter scale) વર્ષ 2001માં 26મી જાન્યુઆરીએ જ કચ્છમાં ભયાનક ભુકંપ આવ્યો હતો. કચ્છમાં આ ભુકંપના આચકાથી સ્થાનિક લોકોએ 2001ના ભુકંપ જેવો અનુભવ કર્યો. ભુકંપના આચકાનો અનુભવ થતા જ લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા.

રાપર નજીક નોધાયો આંચકો

રાપર નજીક આવેલા આંચકાની કંપન ભચાઉ વિસ્તાર સુધી આવી હતી. સ્થાનિકો આંચકાનો અનુભવ થતા ઘરની બહાર દોડી આવ્યા હતા. સાથે જો મોડા સુઘી ભૂંકંપની બીકને કારણે ઘરમાં જતા પણ ડરી રહ્યા હતા. મહત્વનું છે, કે કચ્છ જિલ્લામાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા હોય છે.

ગાંધીનગરના ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજી રીસર્ચમાંથી મળી રહેલી વિગતો મુજબ આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 17 કિલોમીટર દૂર નોંધાયું હતું. મહત્વનું છે, કે આ ભૂકંપમાં કોઇ પણ જાનહાનીના અહેવાલ મળ્યા નથી. મહત્વનું છે, કે કચ્છામાં વસવાટ કરતા લોકો પણ આવા નાના મોટા આંચકાઓથી ટેવાઇ ગયા છે.

રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.0ની તીવ્રતા

કચ્છમાં વારંવાર ધરતી ઘૃજવાની ઘટનાઓ બનતી રહે છે. કચ્છમાં ભચાઉ પાસે ભુકંપનો આચકો અનુભવાયો હતો. આજે સવારે 9 વાગ્યે અને 17 મીનીટે આચકો અનુભવાયો હતો. ભુકંપની તીવ્રતા 3ની મપાઈ હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 17 કિલોમીટર દુર જણાવાયુ હતું. વર્ષ 2001માં 26મી જાન્યુઆરીએ જ કચ્છમાં ભયાનક ભુકંપ આવ્યો હતો. કચ્છમાં આ ભુકંપના આચકાથી સ્થાનિક લોકોએ 2001ના ભુકંપ જેવો અનુભવ કર્યો. ભુકંપના આચકાનો અનુભવ થતા જ લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા.

11મી જાન્યુઆરીએ 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.

આ અગાઉ ભુજમાં 11મી જાન્યુઆરીએ ભુકંપ આવ્યો હતો. 11મી જાન્યુઆરીએ 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. તે દિવસે 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં. ભચાઉથી 16 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું હતું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!