ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડાનુ સંકટ: ગુજરાત મા છેલ્લા 1 મહિનાથી કટકે કટકે અમુક વિસ્તારોમા કમોસમી વરસાદ પડી રહ્યો છે. હાલમા જ મોચા વાવાઝોડાની આગાહિ હતી જેનો ભય હજુ માંડ માંડ ટળ્યો છે, ત્યા હવામાન વિભાગે નવી આગહિ કરી છે. જે મુજબ 7 જુનની આસપાસ સાયક્લોનીક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે અને 7 થી 11 જૂનમા ભારે વરસાદ આવવાની સંભાવના છે. ચાલો જાણીએ હવામાન વિભાગ આગાહિ અને વાવાઝોડાની આગાહિ શું છે.
વાવાઝોડાની લાઈવ અપડેટ
- ગુજરાત દરિયો બની શકે છે તોફાની, જાફરાબાદ, પોરબંદર, માંગરોળના દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાવાયું.
- પોરબંદર પોર્ટ પર 1 નંબર નું સિગ્નલ બાદ હવે 2 નંબર નું સિગ્નલ લાગ્યું, અરબી સમુદ્રમાં બીપોરજોય વાવાઝોડાનું ઝોર વધતા માછીમારોને સમુદ્ર કિનારા પર જવા અને સમુદ્રમાં ફિશિંગ ન કરવા સૂચના.
- પોરબંદર પોર્ટ પર 1 નંબર નું સિગ્નલ બાદ હવે 2 નંબર નું સિગ્નલ લાગ્યું, અરબી સમુદ્રમાં બીપોરજોય વાવાઝોડાનું ઝોર વધતા માછીમારોને સમુદ્ર કિનારા પર જવા અને સમુદ્રમાં ફિશિંગ કરવા નહિ.
ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડાનુ સંકટ
વાવાઝોડાની લાઈવ અપડેટ; ગુજરાતમાં હવામાન વિભાગે વાવાઝોડાની આગાહિ અને વરસાદ આગાહિ અંગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. આ અંગે વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરી છે. જે મુજબ અરબી સમુદ્રમાં સાયક્લોનીક સર્ક્યુલેશન બનવાની સંભાવના હોવાનું કહ્યું છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શકયતા છે. આ સાથે 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે. જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડાવીની શકયતા છે.

રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જૂન મહિનાની 7 થી 11 વચ્ચે અમુક જિલ્લાઓમા ભારે વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે, અત્યારે વિધિવત ચોમાસુ લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યુ છે. જોકે ટૂંક સમયમાં જ ચોમાસું કેરળ પહોંચી જશે. આ સાથે કેરળ બાદ ચોમાસુ મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત આવશે અને ગુજરાતમા વિધિવત ચોમાસાની શરૂઆત થશે.
સમુદ્રમાં સાયક્લોનીક સર્ક્યુલેશન બનવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સાયક્લોનીક સર્ક્યુલેશન બનવાની સંભાવના છે. જેને લઈ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શકયતા છે. આ તરફ હવામાને આગાહી કરી છે કે, 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બને તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમા ભારે વરસાદ પડવાની શકયતા રહેલી છે.
આગાહી મુજબ રાજ્યમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 6 થી 9 જુન ચક્રવાત આવવાની શકયતાઓ રહેલી છે. જેને લઈ આજથી 5 દિવસ સુધી વરસાદની પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે, આગાહી મુજબ રાજ્યમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ તરફ ગુજરાતમાં ચોમાસાને લઈને અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે.
વાવાઝોડાની લાઈવ અપડેટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |