Today Gold Rate 2023: આજના સોના ચાંદીના ભાવ, તમારા શહેરના આજના તાજા ભાવ

Today Gold Rate: સોનાનો તેમજ ચાંદીનો શું ભાવ (Today Gold Rate 2023) છે, તેના વિશે જાણકારી મેળવીશું અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોના રોજે રોજ નવા ભાવ વિશેની માહિતી મળતી રહેશે.

Today Gold Rate 2023

પોસ્ટનું નામToday Gold Rate 2023
પોસ્ટ કેટેગરીસમાચાર
આજનો સોનાનો ભાવ62,065
આજનો ચાંદીનો ભાવ₹76.90

આજના સોના ભાવ 2023

ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold and Silver Trade) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ રોજે અવનવી વસ્તુંઓની બનાવવા માટે સોનુ તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ જાણવા ખુબજ આવશ્યક છે. અમદાવાદ, સુરત, વડોદરા એ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ અહીં થાય છે.

Today Gold Rate 2023

આજના સોના ભાવ 2023

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

શહેર22K ભાવ24K ભાવ
ચેન્નાઈ52,40057,160
મુંબઈ52,15056,890
દિલ્હી52,30057,040
કોલકાતા52,15056,890
બેંગ્લોર52,20056,940
હૈદરાબાદ52,15056,890
કેરળ52,15056,890
પુણે52,15056,890
વડોદરા52,20056,940
અમદાવાદ52,20056,940
જયપુર52,30057,040
લખનૌ52,30057,040
કોઈમ્બતુર52,40057,160
મદુરાઈ52,40057,160
વિજયવાડા52,15056,890
પટના52,20056,940
નાગપુર52,15056,890
ચંડીગઢ52,30057,040
સુરત52,20056,940
ભુવનેશ્વર52,15056,890
મેંગલોર52,20056,940
વિશાખાપટ્ટનમ52,15056,890
નાસિક52,18056,930
મૈસુર52,20056,940

*(સોર્સ- internet)

આજના ચાંદીના ભાવ 2023

Today Gold Rate 2023

શહેર1 Kg ભાવ
ચેન્નાઈ67300.00
મુંબઈ65250.00
દિલ્હી65250.00
કોલકાતા65250.00
બેંગ્લોર67300.00
હૈદરાબાદ67300.00
કેરળ67300.00
પુણે65250.00
વડોદરા65250.00
અમદાવાદ65250.00
જયપુર65250.00
લખનૌ65250.00
કોઈમ્બતુર67300.00
મદુરાઈ67300.00
વિજયવાડા67300.00
પટના65250.00
નાગપુર65250.00
ચંડીગઢ65250.00
સુરત65250.00
ભુવનેશ્વર67300.00
મેંગલોર67300.00
વિશાખાપટ્ટનમ67300.00
નાસિક65250.00
મૈસુર67300.00

*(સોર્સ- internet)

તમારા શહેરના આજના તાજા ભાવ

તમે આ લેખ socioeducations.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!