Welcome to SocioEducations

હવે ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી: 5 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો શું કહે છે હવામાન વિભાગ?

છેલ્લા ઘણા દિવસોના વિરામ બાદ હવે મેઘરાજા ફરી ગુજરાતમાં વરસવાના મૂડમાં છે.. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી 5 દિવસમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.. દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજથી 5 દિવસ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.. આજે ક્યાં વરસાદ પડશે? આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર અને … Read more

RTO New Rules: વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબર ફાળવણી હવે ડીલર્સ કરશે, હવે થી નંબર પ્લેટ સાથે વાહન મળશે

RTO New Rules: ગુજરાતમાં આજથી નવું વાહન નંબર પ્લેટ લાગ્યા બાદ જ માલિકને મળશે. હવેથી નંબરનું કામ RTOને બદલે ડિલર્સ દ્વારા જ કરવામાં આવશે. જેથી વાહન ચાલકોને હવે નંબર પ્લેટના કામો માટે RTOના ધક્કા ખાવા નહીં પડે. ગુજરાતમાં નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. નવા નિયમ પ્રમાણે, હવેથી શોરૂમમાંથી વાહન ખરીદતા જ … Read more

Gujarat Rain News: બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતમાં ભુકા કાઢશે? ગુજરાતમાં વરસાદની આગાહી

gujarat rain news : સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયામાં રાજ્યના દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જન્માષ્ટમીની સાંજથી રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડતાં લોકોના હૈયામાં ચોમાસાનો ચોથો રાઉન્ડ શરૂ થયો છે તેવી આશા બંધાઈ હતી, જોકે હવે વરસાદે હાથતાળી આપતાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ગાયબ થયો છે, જોકે આવા નિરાશાના માહોલ વચ્ચે … Read more

SBI APPRENTICES Recruitment 2023: SBI બેંકમા 6160 જગ્યાઓ પર એપ્રેન્ટિસ માટે ભરતી, છેલ્લી તારીખ 21સપ્ટેમ્બર 2023

SBI APPRENTICES Recruitment 2023: સ્ટેટ બેંંકએ ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક છે. SBI બેંક મા ઘણી વખત મોટી ભરતીઓ આવતી રહે છે. SBI બેંક મા જોડાઇને કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ એક સારી તક છે. SBI APPRENTICES Recruitment અન્વયે 6160 જગ્યાઓ પર એપ્રેન્ટીસ ની ભરતી આવેલી છે. આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવાની … Read more

PM Vishwakarma Loan Yojana: PM વિશ્વકર્મા યોજના અંતર્ગત 3 લાખ સુધીની લોન 5% વ્યાજે મળશે, જુઓ સંપૂર્ણ માહિતી

PM Vishwakarma Loan Yojana: PM વિશ્વકર્મા યોજના ભારત સરકાર દ્વારા કુશળ કારીગરો માટે Vishwakarma Loan Yojana લાવી રહી છે. Vishwakarma Loan Yojana નાના ધંધાર્થીઓ-વ્યવસાયકારો આગળ આવે અને તેમના ધંધાનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા તેમના ધંધા ના વિકાસ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ અંતર્ગત લોન આપવામા આવે છે. વિશ્વકર્મા યોજના 2023 ક્યારે શરૂ થઈ … Read more

Healthy Blood Pressure: જાણો ઉંમર અનુસાર બ્લડ પ્રેશરનું પ્રમાણ કેટલું હોવું જોઇએ, ચાર્ટથી જુઓ માહિતી

Healthy Blood Pressure: આજકાલ લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય બની ગઈ છે. બ્લડ પ્રેશર હાઈ હોય કે લો હોય બંને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. બ્લડ પ્રેશર હંમેશાં વધતું-ઘટતું રહે છે. પરંતુ લોકોને ખબર નથી હોતી કે તેમના માટે કેટલું બ્લડ પ્રેશર કેટલું સામાન્ય છે. દરેક વ્યક્તિએ તેમની ઉંમર અનુસાર બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખવું જોઇએ. … Read more

Vehicle Driving Rules: ગુજરાત વાહન ચાલકો માટે મોટા સમાચાર, ગુજરાતમાં વાહનોની નંબર પ્લેટને લઈને નવો નિયમ લાગુ

Vehicle Driving Rules: ગુજરાતમાં વાહનોની નંબર પ્લેટને લઈને નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. જે મુજબ 1 જુલાઈથી નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારવામાં આવશે. એટલે કે 1 જુલાઈ બાદ ‘Applied For Registration’નું સ્ટિકર લાગેલું હશે તો પણ દંડ ફટકારવામાં આવશે. નંબર પ્લેટ વિનાના વાહનોને … Read more

Gujarat Talati Bharti 2023: રાજ્યમાં 3077 તલાટીની ભરતી કરાશે, મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય

Gujarat Talati Bharti 2023: રાજ્યમા યુવાનો ની સરકારી નોકરી માટે તલાટી બનવુ એ પહેલી પસંદગી હોય છે. રાજ્યમા અવારનવાર તલાટી, શિક્ષક, પોલીસ વગેરે માટે મોટી ભરતીઓ સરકાર કરે છે. Gujarat Talati Bharti 2023 રાજયમા તલાટી અને જુનીયર ક્લાર્ક માટે પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે GPSSB દ્વારા મોટી ભરતી કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામા આવી … Read more

G20 શિખર સંમલેનની તૈયારીઓ પાછળ કેન્દ્ર સરકાર કેટલો ખર્ચ કર્યો? આંકડો જાણી નવાઈ પામશો, 12 શ્રેણીઓમાં થઈ વહેંચણી

G20 સમિટની રળિયામણી ઘડીને લઈને રાજધાની દિલ્હીને અનેક પ્રકારમાં શણગાર કરવામાં આવ્યા છે. જેની પાછળ રૂ. 4254.75 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સંપૂર્ણ વિગત જાણો આ અહેવાલમાં! દેશની રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે G20 સમિટ 2023નું જબરદસ્ત આયોજન કરવામાં આવી રહ્યું છે. 9 અને 10 સપ્ટેમ્બરે G20 સમિટ યોજાઈ રહી છે. ભારત માટે મોટી … Read more

Shikshan Sahay Yojna 2023- 1800 થી 2 લાખ સુધી મળશે સહાય, શ્રમયોગી શિક્ષણ સહાય હેઠળ!

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમા ગુણાત્મક સુધારણા આવે અને હોંશીયાર અને ગરીબ વિદ્યાર્થીઓ પણ અન્ય વિદ્યાર્થીઓની સાથે સારુ શિક્ષણ મેળવી શકે તે માટે અનેક સહાયકારી યોજનાઓ અમલમા છે. બાંધકામ ક્ષેત્રમા રોકાયેલા શ્રમીકોના બાળકો પણ સારુ શિક્ષણ મેળવી શકે તે માટે શિક્ષણ સહાય યોજના અમલમા છે. આ યોજનામા ધોરણ … Read more